<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રવિવારે લોહાણા સમાજ વેવિશાળ કેન્‍દ્ર કાર્યરત

રાજકોટઃ તા. ર૬, બજરંગ ગૃપ ઓફ રાજકોટ સીટી દ્વારા આવતી કાલે રવિવારે સાંજે પ થી ૭  રાધેશ્‍યામ કોમ્‍પલેક્ષ, ગ્રાઉન્‍ડ ફલોર,ગરેડીયા કુવા રોડ ખાતે લોહાણા સમાજ વેવિશાળ કેન્‍દ્ર  કાર્યરત રહેશે.

લાભ લેવા ઇચ્‍છુકોને  કલર  બાયોડેટા, પાસપોર્ટ સાઇઝના ફોટો તથા  માતા-પિતા સાથે ઉપસ્‍થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

વધુ વિગત માટે કિશોરભાઇ કારીયા મો.નં. ૯૪૨૮૨ ૫૪૦૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:12 PM IST)