<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

‘‘પદ્મશ્રી'' મનોજ જોષીની રામભાઇ સાથે મુલાકાત

રાજકોટઃ ગુજરાતના ગૌરવ સમા એકટર ‘‘પદ્મશ્રી'' મનોજ જોષીએ દિલ્‍હીની મુલાકાત દરમ્‍યાન રાજયસભાના સભ્‍ય રામભાઇ મોકરીયાનાં દિલ્‍હીના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાતે પધારતા, તેમનું રાજય સભાના સભ્‍ય રામભાઇ મોકરીયાએ ઉષ્‍માભર્યું સ્‍વાગત કરેલ હતું. ગુજરાતના ચલચિત્ર ઉદ્યોગ અને ટી.વી. સીરીયલો વધુને વધુ લોકભોગ્‍ય અને સમાજને પ્રેરણા આપે તેવા બનાવવા તથા ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગના વિકાસ અંગે ચર્ચા કરેલ હતી.

(4:15 PM IST)