<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો સર્વે ?

૩૦ લાખથી વધુ કિંમતના દસ્તાવેજો થયા હોય તેની જાણ ઇન્કમટેક્સને કરવામાં આવી છે એ કેમ, તેની એન્ટ્રીઓની તપાસ ?

ગુજરાતમાં પ્રથમવાર રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો સર્વે ચાલી રહ્યાનું આધારભૂત વર્તુળો જણાવે છે: સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે

૩૦ લાખથી વધુ કિંમતના દસ્તાવેજો થયા હોય તેની જાણ ઇન્કમટેક્સને કરવામાં આવી છે એ કેમ, તેની એન્ટ્રીઓની તપાસ ? મોડીરાત સુધી કામગીરી ચાલે તેવી શક્યતા

(10:29 PM IST)