<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

અકિલા ન્યુઝ : રાજકોટમાં વિધવાની મિલ્કત માટે ભાજપી આગેવાન દ્વારા ત્રાસ અપાતો હોવાના આક્ષેપ, ભોગ બનનાર અંજુબેન અમૃતિયા અને તેમની દીકરી ક્રિસ્ટીના અમૃતિયાનીએ કહ્યું અમારી મિલકત પચાવી પાડી, હવે એક ઘર છે એ પચાવવા માટે ઘરની અંદર ઘુસી જાયછે પોલીસમાં અરજી કર્યા છતાં કોઈ કાર્યવાહી નહી. : જુઓ વિડિયો

(1:56 PM IST)