<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

લોકમેળોઃ સાંજે મહત્‍વની બેઠકઃ ખાલી ૧૧ર સ્‍ટોલ,મેળાનું નામ સહિત તમામ મુદ્દે ફાઇનલ નિર્ણય

આગામી તા. ૧૪ ઓગષ્‍ટથી યોજાનાર ભવ્‍યાતિભવ્‍ય લોકમેળા અંગે કલેકટરે સાંજે પ વાગ્‍યે ફાઇનલ બેઠક બોલાવી છેઃ જેમાં ખાલી પડેલ ૧૧ર સ્‍ટોલ, મેળાનું આકર્ષક નામ, સુરક્ષા બંદોબસ્‍ત, વીજ કનેકશન, મુખ્‍યમંત્રીનો સમય, મેળો સવારે ખૂલ્લો મૂકવો કે સાંજે, વરસાદની ચેતવણી હોય ધડાધડ પાણી નીકાલ અંગે વ્‍યવસ્‍થા, કઇ-કઇ સંસ્‍થાઓને-કોર્પોરેશન-માહિતી ખાતુ વિગેરેને કેટલાક સ્‍ટોલ ફાળવવા-જગ્‍યા આપવી સહિત તમામ મુદ્દે ફાઇનલ નિર્ણય લેવાશેઃ મેળો બાંધવા હાલ તડામાર તૈયારીઓ...(૭.૩ર)

(2:20 PM IST)