<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

અકિલા ન્યૂઝ : સિંગર, કોમેટિટર, રાઈટર, ક્રિકેટર, મ્યુઝિક કંપોઝર, મોટિવેશનલ સ્પીકર પદમજીત શેરાવત અકીલાના આંગણે, આજે સાંજે 7:00 વાગ્યે રાજકોટના રૈયા રોડ ખાતે આવેલ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મોટિવેશનલ સેમિનાર, આ સેમિનારમાં પદમજીત શેરાવત આજની યુવા પેઢીને મોટિવેટ કરશે. પાર્ટ-2 :જુઓ વિડીયો


 

(12:48 PM IST)