News of Thursday, 7th August 2025
અકિલા ન્યુઝ : રાજકોટમાં કારખાનેદાર નિકુંજ વોરા નામના યુવકને વધુ રૂપિયા કમાવવાની લાલચ ભારે પડી, રોહિત કકાણીયા અને પત્ની પ્રફુલા કકાણીયાએ કંપની શરૂ કરી માસિક 20% વળતર અને વિદેશમાં ટુર સહિતની લાલચ આપી રોકાણ કરાવી ઠગાઈ કરતા પતિ પત્નીની પોલીસે કરી ધરપકડ. : જુઓ વિડિયો

(1:30 PM IST)










