<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th August 2025

નવાગામમાં ધનજીભાઇને દારૂ વેંચવા બાબતે હરિએ ફટકાર્યા

 

રાજકોટ તા. ૭: નવાગામમાં રામાપીરના મંદિર પાસે રહેતાં ધનજીભાઇ મેરામભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૪૧)ને સવારે સાડા નવેક વાગ્‍યે ઘર નજીક હતાં ત્‍યારે હરિ નામના દેવીપૂજક શખ્‍સે લોખંડના પાઇપથી માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા અને પ્રશાંતભાઇ રાઠોડે કુવાડવા રોડ પોલીસને કરી હતી. ધનજીભાઇના કહેવા મુજબ હરિને દારૂ વેંચવા બાબતે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.

(2:40 PM IST)