<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

લોકમેળો ગગનચૂંબી બન્‍યોઃ ગુરૂવારથી થશે જમાવટઃ લોકો ફરવા તલપાપડ...

રાજકોટઃ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર કલેકટર તંત્ર આયોજીત લોકમેળો ગગનચૂંબી બન્‍યો છે, ઉંચા આકાશને આંબતા ચકડોળ મોટા ઝૂલા બંધાવા માંડયા છે, રાઇડ બાંધવાની તથા સ્‍ટોલ ઉભા કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તા. ૧૪ના ગુરૂવારથી જબરી જમાવટ થશે, લોકો મેળામાં મહાલવા તલપાપડ બન્‍યા છે...તસ્‍વીર પણ આવું જ કહી જાય છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

(2:41 PM IST)