<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th August 2025

સરસ્‍વતી વિદ્યાલયમાં રાખડી સ્‍પર્ધા

 સામાકાઠાના વિસ્‍તારમાં સ્‍થિત બ્રાહમ્‍મણિયા પરા, ગોવિંદબાદ ખાતે આવેલ શ્રી સરસ્‍વતી વિદ્યાલયમાં રાખડી સ્‍પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ભાગ લઇ આકર્ષક રાખડીઓ બનાવી હતી. સ્‍પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને શાળાના સંચાલક જે.ડી. ભાખરે અભિનંદ આપેલ

(2:18 PM IST)