<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

મેટોડા જીઆઇડીસી પોલીસે ગૂમ થયેલ ૧૮ વ્‍યકિતઓને શોધી કાઢયા

 

રાજકોટ તા. ૧૧ :..  મેટોડા GIDC પો.સ્‍ટે. દ્વારા છેલ્લા એક માસમાં કુલ-૧૮ (અઢાર) ગુમ થયેલ વ્‍યક્‍તિઓને શોધી તેના પરીવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

 રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા  હિમકર સિંહ તથા ગોંડલ ડીવીઝનના ડી.વાય.એસ.પી.  કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ  લોકોને શકય તેટલી મદદ કરી પોલીસ સાર્થક કરવા તમામ પ્રયત્‍નો કરવા ખાસ સુચના કરવામાં

મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશન વિસ્‍તાર માંથી ગુમ થનારને શોધી કાઢવા મેટોડા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર  એસ.એચ.શર્મા ની રાહબરી હેઠળ પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ દિશાઓમાં ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસ કરાવી મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્‍ટે. વિસ્‍તાર માંથી છેલ્લા એક માસમાં કુલ-૧૮ (અઢાર) ગુમ થયેલ વ્‍યક્‍તિઓને શોધી તેના પરીવારજનો સાથે સુખદ મિલન કરાવેલ હતું.

મેટોડા જીઆઇડીસી પોલીસે ગૂમ થયેલ

૧. રહીશન શહીદભાઇ મનસુરી રહે- મેટોડા GIDC તા.લોધીકા

૨. પ્રીયંકા નાગેશભાઇ ચાવડા રહે. આસ્‍થા સોસા. મેટોડા GIDC તા.લોધીકા

૩. વિલાસબેન દિનેશભાઇ યાદવ રહે, મેટોડા GIDC તા.લોધીકા

૪. બેચરબેન માલાભાઈ ચાવડા રહે, મેટોડા GIDC તા.લોધીકા

૫. પ્રફુલભાઇ લખમણભાઇ પરમાર રહે.જસાપુર તા.તાલાળા જી.ગીરસોમનાથ

૬. જસુબેન વા/ઓ ખીમજીભાઇ રાઠોડ રહે.વડવાજડી તા.લોધીકા

૭. ખુશીબેન મુરારીરામ રામ રહે.શ્રીનાથજી પાર્ક મેટોડા GIDC તા.લોધીકા

૮. સમન સલમાન સાહમદાર રહે.પટેલ વાડી રાજકોટ

૯. અંકુશ શિવશંકર મહેતા, રહે. મેટોડા GIDC તા.લોધીકા

૧૦. નયન મુકેશભાઇ રાઠોડ રહે. મેટોડા તા.લોધીકા

 

 

૧૧. નીતાબેન દેવજીભાઈ મુછડીયા રહે.વડવાજડી તા.લોધીકા

૧૨. દિવ્‍યા છેદીલાલ બંસલ રહે.મેટોડા GIDC તા.લોધીકા

૧૩. કોમણ દિનેશભાઇ દાણા રહે.વડવાજડી તા.લોધીકા

૧૪. રાનીકુમાર ગોવીંદકુમાર પંડીત રહે.મેટોડા GIDC તા.લોધીકા

૧૫. રંજીતા લાલબહાદુર ચૌધરી રહે,મેટોડા GIDC તા.લોધીકા

૧૬. પ્રજ્ઞા લાલબહાદુર ચૌધરી રહે. મેટોડા GIDC તા.લોધીકા

૧૭. શિતલ જેન્‍તીલાલ ચુડાસમા રહે મેટોડા GIDC  તા.લોધીકા

૧૮. મુન્ની રામસીંગ ભુરીયા રહે.-મેટોડા GIDC તા.લોધીકા ને  શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્‍યું હતું.

આ કાર્યવાહી મેટોડા જીઆઇડીસીના  એસ.એચ.શર્મા, પોલીસ ઇન્‍સપેક્‍ટર, એ.એસ.આઇ. સુરભીબેન ગગનભાઇ, ભુમીકાબેન પ્રદિપભાઇ, પો.હેડ કોન્‍સ. અજયભાઇ લાલજીભાઇ, યુવરાજસિંહ અશોકસિંહ, યોગીરાજસિંહ અજયસિંહ તથા હરેશભાઇ કરશનભાઇ સહિતના સ્‍ટાફે કરી હતી. 

(1:50 PM IST)