તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
બાર કાઉ. ઓફ ઇન્ડીયામાં સહઅધ્યક્ષ નિમાતા રૂપાલા દ્વારા દિલીપ પટેલનું સન્માન

રાજકોટઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહઅધ્યક્ષ બનવા બદલ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ શ્રી પરસોત્તમ રૂપાલા એ દિલીપ પટેલનું સન્માન કરી સાથે રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ મારૂ, ઉપપ્રમુખ સુમિત વોરા, પ્રદેશ લીગલ સેલના હિતેશ દવે, મનીષ ભટ્ટએ શ્રી રૂપાલાને આગામી રાજકોટમાં થનાર લીગલ સેમિનાર સંબંધે ચર્ચા કરેલ હતી
(3:14 PM IST)










