<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

લોકમેળો પ્રભારી મંત્રી ખૂલ્લો મૂકશેઃ તો જીલ્લા કક્ષાના સ્‍વાતંત્ર્યદિને ભાનુબેન રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવશે ૧૩મીએ પડધરી અને ૧૪મીએ રાજકોટમાં રીહર્સલ

રાજકોટ કલેકટર તંત્ર દ્વારા લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છેઃ ઉદઘાટન માટે મૂખ્‍યમંત્રીને આમંત્રણ આપેલ પરંતુ તેમનો સમય નહિ મળી શકતા હવે રાજકોટ શહેર જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલના હસ્‍તે લોકમેળો ખૂલ્લો મૂકાશેઃ ર કલાકના સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાશેઃ દરમિયાન આગામી ૧પ મી ઓગષ્‍ટ સ્‍વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી પડધરી ખાતે થશેઃ કેબીનેટ મંત્રી ભાનુબેન ધ્‍વજ લહેરાવશેઃ ત્‍યાં ૧૩ મીએ અને રાજકોટમાં ચૌધરી હાઇસ્‍કુલ ખાતે ઉજવણી સંદર્ભે ૧૪ મી એ રિહર્સલ યોજાશે.

(4:00 PM IST)