<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

કાલે નાગપાંચમઃ હનુમાન મઢી પાસે વાસંગી દાદાના મંદિરે મહાપ્રસાદ

 

રાજકોટ તા. ૧૨: બુધવારે નાગપાંચમ નિમીતે રૈયા રોડ પર હનુમાન મઢી નજીક અંબિકા પાર્કના -વેશદ્વાર પાસે આવેલા શ્રી વાસંગી નાગદેવતાના મંદિર ખાતે સવારે ૧૧ થી ૨ સુધી મહાપ્રસાદનું આયોજન વાસંગીદાદા મિત્ર મડળ દ્વારા કરવામાં આવ્‍યું છે. છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મંદિર ખાતે બટુક ભોજન અને મહા-સાદનું આયોજન થાય છે. આસપાસના વેપારીઓ, રહેવાસીઓ દ્વારા આયોજન કરવામાં આવે છે. ધમપ્રેમીઓએ પ્રસાદ લેવા ઉમટી પડવા યાદીમાં જણાવાયું છે.

(2:43 PM IST)