News of Tuesday, 12th August 2025
રાજકોટમાં આજે સવારથી ઝાપટા રૂપે હળવો ભારે વરસાદ: જુઓ વિડીયો
વિવેકાનંદનગર, મેહુલનગર, સોરઠીયા વાડી, હુડકો, નંદાહોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો

રાજકોટ તા.૧૨:રાજકોટમાં આજે સવારથી ઝાપટા રૂપે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.રાજકોટના વિવેકાનંદ નગર, મેહુલનગર, સોરઠીયા વાડી, હુડકો, નંદાહોલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો આ વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
(4:57 PM IST)










