તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 13th August 2025
લોકમેળામાં ‘‘ચકડોળ''માં સલવાયાઃ ફાયરબ્રિગેડની મોકડ્રીલ

રાજકોટઃ આજે કલેકટરની સુચના બાદ લોકમેળામાં એકાએક મોકડ્રીલ યોજાઇ હતીઃ ચકડોળમાં ફરવા આવેલ લોકો સલવાતા તુર્તજ તંત્ર દોડી ગયું હતું, અને ફાયરબ્રિગેડને જાણ કરતા તુર્તજ ફાયરબ્રિગેડના જવાનો સીડી સાથે દોડી ગયા હતા અને લોકોને સુરક્ષિત ઉતારી લીધા તે નજરે પડે છે, આ કાર્યવાહી મોકડ્રીલ જાહેર થતા અંતે રાઇડમાલીકોએ હાશકારો અનુભવ્યો હતો.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:17 PM IST)










