<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th August 2025

અકિલા ન્યુઝ : રાજકોટ જન્માષ્ટમી લોકમેળાને લઇ રાજકોટ પોલીસની પત્રકાર પરિષદ, મેળામાં બે હજારથી વધારે જવાનો પોતાની ફરજ બજાવશે, આ વખતે ભીડ ને કંટ્રોલ કરવા AI ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે, મેળામાં ભીડ કંટ્રોલ કરવા પાંચ માર્ગો પર નો એન્ટ્રી કરવામાં આવી છે. : જુઓ વિડિયો

(3:21 PM IST)