<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અકિલા ન્યુઝ : રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય શાખાનું રાજકોટના લોકમેળામાં પહેલાજ દિવસે ચેકીંગ, આરોગ્ય વિભાગ દ્વારા 70kg દાજીયું તેલ, 160kg સડેલા બટેટા, કલર વળી ચટણી નો નાશ કરવામાં આવ્યો : જુઓ વિડીયો

(10:54 PM IST)