<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th August 2025

અકિલા ન્યુઝ : શોર્યનો સિંદૂર લોક મેળામાં ધીમી ધારે વરસાદની સાથે લોકો માણી રહ્યા છે લોક મેળો, લોક મેળા અને વરસાદના કારણે રેસકોર્સ રિંગ રોડ ફરતે લોકોની લોક મેળામાં જવા ભારે ભીડ, લોકો પરિવાર સાથે લોક મેળામાં પહોંચ્યા : જુઓ વિડીયો

(10:55 PM IST)