<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th August 2025

રાજકોટ માધાપર ચોકડી પાસે એચસીજી હોસ્પિટલ પાછળ કુવામાંથી યુવતીની લાશ મળી: ઓળખ મેળવવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટઃ શહેરની માધાપર ચોકડી નજીક આવેલી એચસીજી હોસ્પિટલની પાછળ કુવામાંથી આશરે અઢારથી વીસેક વર્ષની અજાણી યુવતીની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. કૂવામાં લાશ તરતી હોવાની જાણ થતાં રેલનગર ફાયરબ્રિગેડના મહેશભાઈ, પૃથ્વીરાજસિંહ, યશપાલસિંહ, સંજયભાઈ, કિશનભાઈ, નરેશભાઈ, યશપાલસિંહ ઝાલા સહિતે મૃતદેહ બહાર કાઢી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઈ છે.

 

(12:58 PM IST)