<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

રાજકોટ એસ.ટી. ડીવીઝનને સાતમ-આઠમ ફળીઃ ચિકકાર ભીડઃ તમામ બસો હાઉસફુલઃ પાંચ દિવસમાં તોતીંગ ૩ કરોડની આવકઃ રપ૦ એકસ્‍ટ્રા બસો દોડાવાઇ

સાતમ-આઠમના તહેવારો ઉપર રાજકોટ સહિત ડિવીઝનના ૯ ડેપો ઉપરથી એસ.ટી. બસમાં ફરવા જવા, મુસાફરી કરનારાઓની ચિકકાર ભીડ ઉમટતા સાતમ-આઠમના તહેવારો રાજકોટ એસ.ટી. ડિવીઝનને ફળ્‍યા છેઃ તમામ બસો અમદાવાદ, ભૂજ, જૂનાગઢ, મોરબી, દ્વારકા-વેરાવળ સોમનાથ-દાહોદ-ગોધરા તરફની હાઉસફુલ દોડી હતીઃ પાંચ દિવસમાં ડિવીઝનને ૩ કરોડની તોતીંગ આવક થઇઃ રપ૦ એકસ્‍ટ્રા બસો દોડાવાઇ...હજુ આજનો દિવસ એકસ્‍ટ્રા બસો ચાલુ રાખવા નિર્ણય... 

(3:18 PM IST)