<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

તમે મન મુકી વરસ્‍યા... અમે છત્રી-રેઇનકોટમાં સમાયા

 

રાજકોટ : આખરે રાજકોટ ઉપર મેઘરાજાની કૃપા વરસી છે. રંગીલા પ્રજાજનોએ પણ વર્ષારાણીને હેતથી વધાવ્‍યા છે. શહેરમાં સવારથી જ શરૂ થયેલ વરસાદથી શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, નોકરીએ જતા લોકો, કામ સબબ નિકળેલ નાગરિકો ભીંજાયા હતા. ઉપરોકત તસ્‍વીરોમાં ફેરીયાએ માથે પ્‍લાસ્‍ટીક ઢાંકી આગળ વધી રહ્યા છે. જયારે વિદ્યાર્થીનીઓએ છત્રી અને રેઇન કોર્ટ દ્વારા રક્ષણ મેળવ્‍યું હતું. અન્‍ય તસ્‍વીરોમાં રાજમાર્ગો ઉપર ભરાયેલ પાણી તથા તેમાંથી પસાર થતા વાહન ચાલકો નજરે પડે છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(3:34 PM IST)