તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
મુંબઇમાં ભારે વરસાદને કારણે રાજકોટ આવતી ફલાઇટને આજે સતત બીજા દિવસે અસરઃ ઇન્ડિગોની ફલાઇટ ૪ કલાક બાદ આવી નથીઃ મુંબઇમાં ૧૦૦ મુસાફરો ફસાયા...

મુંબઇમાં પડેલા બેફામ વરસાદ અને એરપોર્ટ પર પાણી ભરાતા મુંબઇ-રાજકોટ વચ્ચેની ૪ ફલાઇટને આજે સતત બીજા દિવસે અસર પડી છેઃ સવારની મુંબઇથી આવતી ઇન્ડિગોની ફલાઇટ ૪ કલાકે રાજકોટ હિરાસર પહોંચી નથીઃ રાજકોટ આવતા ૧૦૦ મુસાફરો મુંબઇમાં ફસાયા છેઃ જયારે રાજકોટથી મુંબઇ જવા માંગતા મુસાફરો ૪ કલાકથી રાજકોટ હિરાસર પર સલવાયા છેઃ કુલ ૪ ફલાઇટનું શેડયુલ વેરવિખેર અંદાજે ૭૦૦ થી ૮૦૦ મુસાફરોને ભારે મુશ્કેલી...
(3:41 PM IST)










