<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

બસ સ્‍ટેશનમાં વૃધ્‍ધ પ્રકાશભાઇ સોનીનું હૃદય રોગના હુમલાથી મોત

રાજકોટ તા. ૨૦: શહેરના ઢેબર રોડ પર એસટી બસ સ્‍ટેશનમાં એક વૃધ્‍ધ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું.

તપાસમાં આ વૃધ્‍ધનું નામ પ્રકાશભાઇ શાંતિલાલ સોની (ઉ.વ.૫૯) હોવાનું પોલીસને જાણવા મળ્‍યું હતું. તેઓ ઘણા સમયથી અહિ જ રહેતાં હતાં. વાલીવારસ ન હોઇ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. (૧૪.૧૧)

(4:15 PM IST)