તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st August 2025
શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓઃ વિવિધ સમિતિઓની રચના
૨૭ ઓગષ્ટ બુધવારના ગણેશ ચતુર્થીના દિવસથી રેસકોર્ષના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે ગણેશ સ્થાપના કરવામાં આવશે

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જણાવેલ હતું કે આગામી તા.૨૭ બુધવારથી ગણેશ ચતુર્થીના સમગ્ર ભારતમાં ગણેશ સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવશે. ત્યારે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે સિધ્ધિ વિનાયક ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી.
ગણપતિ મંગલ મહોત્સવના મુખ્ય ઈન્ચાર્જ તરીકે શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના વડપણ હેઠળ મુખ્ય માર્ગદર્શક તરીકે પરશોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા, ડો. ભરત બોધરા, બિનાબેન આચાર્ય, રમેશભાઈ રૂપાપરા, ભાનુબેન બાબરીયા, ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, નયનાબેન પેઢડીયા, અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ દોશી, કમલેશભાઇ મીરાણી, રાજુભાઈ ધ્રુવ, વિક્રમભાઇ પુજારા, ડો.પ્રદીપભાઇ ડવ, નરેન્દ્રસિંહ જાડેજા, જયમીન ઠાકર, લીલુબેન જાદવ, મનીષ રાડીયા, પુષ્કરભાઇ પટેલ, અશ્વિનભાઇ પાંભર, કેતનભાઇ પટેલ, કિશોરભાઇ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, જીતુભાઇ કોઠારી, મયુર શાહ, હિતેષ ઢોલરીયા, શૈલેષભાઈ દવેને નિમણુંક કરવામાં આવી હતી.
મુખ્ય સાંસ્કૃતિક વ્યવસ્થાપક સમિતિમાં કિશોરભાઇ રાઠોડ, જીજ્ઞેશભાઈ દવે, મનસુખભાઈ વેકરીયા, કાથડભાઈ ડાંગર, કિરણબેન માકડીયા, દેવાંગભાઇ માંકડ, કિશન ટીલવા, દિલીપ લુણાગરીયા, ડો.શૈલેષભાઇ જાની, મહેશ પીપળીયા.
મંડપ, લાઇટ અને માઇક સમિતિમાં પુષ્કરભાઇ પટેલ, વિક્રમભાઈ પુજારા, કેતનભાઇ પટેલ, પરેશભાઇ પીપળીયા (પી.પી.), વલ્લભભાઇ દુધાત્રા, અશ્વિનભાઇ ભોરણીયા, મનુભાઇ વધાસીયા.
આરતી સમિતિમાં અશ્વિનભાઇ પાંભર, રસીકભાઇ પટેલ, હસુભાઇ કેરાળીયા, લાલાભાઇ મીર, અજયસિંહ વાઘેલા, રાજુભાઇ મુંધવા, જગદીશભાઇ રાણપરા, મયુરભાઇ ભમ્મર, ભાગવત શર્મા, ભરતભાઇ રાદડીયા, રામદેવસિંહ જાડેજા, નંદન માખેલા, શકિત રાઠોડ, આનંદ જાવીયા, જયદીપભાઈ સોમૈયા, કૌશિકભાઈ ચાવડા, વિનુભાઈ વઘાશીયા, ભનુભાઈ પટેલ, પ્રણવ મહેતા, અશ્વીનભાઈ રાખશીયા સ્વાગત અને નિમંત્રણ સમિતિમાં મહેશભાઇ રાઠોડ, ડો. ચેતનભાઇ લાલસેતા, રાજદીપસિંહ જાડેજા, પરિમલભાઇ પરડવા, રમેશભાઇ પરમાર, હિતેષભાઇ ઢોલરીયા, પુજાબેન પટેલ, વિજયભાઇ પાડલીયા, હરેશભાઇ કાનાણી, વિજયભાઇ ટોળીયા, ભરતભાઇ શીંગાળા, કિરણબેન માકડીયા અને પ્રસાદ સમિતિમાં બાબુભાઇ આહીર, રાજુભાઇ બોરીચા, રસીકભાઇ બદ્રકીયા, દેવદાનભાઇ કુંગશીયા, અનિલભાઇ લીંબડ, પોપટભાઇ ટોળીયા, સંજયભાઇ પીપળીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, સહદેવભાઇ ડોડીયા, મીલન લીંબાશીયા, યોગરાજસિંહ જાડેજા, જયપાલભાઇ ચાવડા, દશરથભાઇ વાળા, વિક્રમસિંહ જાડેજા, યોગેશ પાંચાણી, જે.ડી.ડાંગર, મુકેશભાઈ પંડિત, સુરેશભાઈ રામાણી, પરશોતમભાઈ રાઠોડ, રમણીકભાઈ દેવળીયા, હિતેષભાઈ મારૂ, સંદિપભાઈ ડોડીયા, રવિભાઇ ગોહેલ, સંજયભાઈ બગડા, જયસુખભાઈ બારોટ, નિતિન વાઘેલા, નરેશભાઈ ત્રાડા, દિનેશભાઈ સોલંકી સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં તેજસભાઇ શીશાંગીયા, પરેશભાઈ પોપટ, વિજયભાઈ કારીયા, પુજાબેન પટેલ, કાશ્મીરાબેન નથવાણી, શિલ્પાબેન જાવીયા, નયનાબેન સોલંકી, ભગવતીબેન ધરોડીયા, ઇલાબેન પડીયા, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, દક્ષાબેન વાઘેલા, વૈશાલીબેન મહેતા, મંગળાબેન સોઢા, સેજલબેન ચૌધરી, દિપાબેન કાચા, લીનાબેન શુકલા, જશુમતીબેન વસાણી, રમાબેન હેરભા, માધવીબેન જોગીયા, દિવ્યાબેન ઉમરાણીયા, તૃષાબા ગોહિલ, ધારાબેન વૈષ્ણવ, સીમાબેન અગ્રવાલ, કિન્નરીબેન ચૌહાણ, કલ્પનાબેન કીયાડા, રસીલાબેન પાંભર, ચાંદનીબેન ગોંડલીયા, માધવીબેન રાજાણી, પીનાબેન કોટક, પૂર્વેશ ભટ્ટ, મહેશ પરમાર, જિજ્ઞેશ ગોસ્વામી, રાજુભાઇ ઘેલાણી, રમેશભાઈ અકબરી, હિતેષ રાવલ, રવિ જોષી, સંદિપ દેપાણી, રાજેન્દ્રસિંહ રાણા, ભાર્ગવભાઈ મીયાત્રા અને સુશોભન સમિતિમાં નિલેશભાઇ જલુ, રઘુભાઇ ધોળકીયા, લલીતભાઈ વાડોલીયા, જે.પી. ધામેચા, દિનેશ કારીયા, મનીષભાઈ ભટ્ટ, કિશોર પરમાર, રાજનભાઇ સિંધવ, મહેશભાઈ મીયાત્રા, વિપુલ માખેલા, જયેશભાઇ પાઠક, ભરતસિંહ જાડેજા, જીતેન્દ્ર વાઘેલા, મનોજભાઇ દુબલ, ભીખુભાઈ ડાભી, રતાભાઈ પરમાર, યોગેશ ભુવા તેમજ છપ્પનભોગ સમિતિમાં મોહનભાઇ વાડોલીયા, જેરામભાઇ પ્રજાપતિ, લલીતભાઇ વાડોલીયા અને ભોજન સમિતિમાં રમેશભાઇ જોટાંગીયા, પંકજ ભાડેશીયા, ચેતન રાવલ તેમજ મીડીયા સમિતિમાં રાજુભાઈ ધ્રુવ, રાજન ઠકકર, શૈલેષ દવે, મીહીર ગોંડલીયા અને સોશ્યલ મીડીયા સમિતિમાં હાર્દિકભાઇ બોરડ, નિખીલભાઇ રાઠોડ, મયુરભાઇ પાંભર, મનોજભાઇ ગરૈયા, જય શાહ, જશ્મીન મકવાણા, શૈલેષ હાપલીયા, શુભમ વરીયા, ધવલ કાચા, હિતેષ ધોળકીયા, શ્યામભાઈ ડાભી, દર્શિત જોષી, શ્યામ કટ્ટા, વિજય મકવાણા તેમજ હિસાબ સમિતિમાં મયુરભાઇ શાહ, હિતેષ ઢોલરીયા, શૈલેષ દવે અને પગરખા સમિતિમાં નાનજીભાઈ પારઘી, ભરતભાઈ રાઠોડ, દિનેશભાઈ જાદવ, ધર્મેશભાઈ સોલંકી, જગદીશ મુછડીયા, રમેશભાઈ બથવાર, મીલન ખીમસુરીયા, બીપીન ચાવડા તેમજ પાર્કિંગ વ્યવસ્થા સમિતિમાં રાજુ અઘેરા, મહેશભાઇ અઘેરા, ડી.બી. ખીમસુરીયા, એન.જી. પરમાર, હર્ષભાઇ વઘાસીયા, ખોડીદાસ રાઠોડ, રજીસ્ટ્રેશન સમિતિમાં ગીરધરભાઇ રાઠોડ, દિનેશભાઇ ગોહેલ, પરેશભાઈ સોલંકી, શાળા કોલેજ ચેમ્બર એસોસીએશન સમિતિમાં અવધેશભાઇ કાનગડ, જયદીપભાઇ જલુ, ઉર્વેશભાઈ પટેલ, પરિમલભાઈ પરડવા કાર્ડ આમંત્રણ સમિતિમાં હિતેષભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ દવેની નિમણુંક કરવામાં આવેલ હતી. બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયાએ સંભાળેલ હતું અને આભારવિધિ શહેર ભાજપ પુર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડે કરી હતી.
(3:53 PM IST)










