તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
વોર્ડ નં.૦૫માં કુવાડવા રોડ બનશે ટનાટનઃ ડામર રીકાર્પેટ

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૫માં રૂા.૫.૮૨ કરોડના ખર્ચે કુવાડવા રોડને ડામર રીકાર્પેટ કરવાનું કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર દિલીપભાઇ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા તથા ડો.હાર્દિકભાઈ ગોહિલ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:37 PM IST)










