<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

અકિલા ન્યુઝ : રાજકોટના બિગ બાઝાર પાસે એપાર્ટમેન્ટની નીચે ગઠિયો બાઈક લઇ ફરાર, પહેલા ચહેરા પર રૂમાલ બાંધ્યો પછી બાઈક પર થોડી વાર બેસી ગઠિયો બાઈક લઇ ફરાર થઇ ગયો, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(1:14 PM IST)