<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અકિલા ન્યુઝ : રાજકોટના યુનિવર્સીટી રોડ સ્થિત જે.કે ચોમાં શિવ શક્તિ યુવા ગ્રુપ આયોજીત ગણેશ મહોત્સવની ભવ્ય આરતી લાઈવ, ભક્તોની માનતા પુરી કરતા ગજાનન ગણપતિ દાદા, જુઓ લાઈવ દ્રશ્યો.કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડીયો

(9:13 PM IST)