તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
રાજકોટ ગા્રમ્ય જીલ્લા પોલીસ ના બોમ્બ સ્કવોડ પીએસઆઇ કરમટા નિવૃત

રાજકોટઃ તા. ૩૧ મી ઓગષ્ટ ના રોજ પીએસઆઇ શ્રી જે. એ. કરમટા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસની બોમ્બ સ્કવોડ શાખામાં ફરજ પૂર્ણ કરીને નિયમિત વય નિવૃત્તિ પર જઇ રહ્યા છે. શ્રી કરમટાએ પોતાની સેવાકાળ દરમ્યાન કરેલ કામગીરી હંમેશા યાદગાર રહેશે. આ તકે સમગ્ર પોલીસ સ્ટાફ, મિત્ર-વર્તુળ, કુટુંબીજનો તેમજ સ્નેહીઓ તેમના ભાવી જીવન માટે શુભકામનાઓ પાઠવી છે. તેમ હર્ષિત જે. કરમટા મો. ૮૮૬૬૮ ૮૩૩૨૬ એ જણાવ્યું છે
(11:44 AM IST)










