<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ગજાનનધામ ગણેશ મહોત્‍સવઃ સંતો-મહંતો, મહાનુભાવોએ દર્શનનો લાભ લીધો

રાજકોટઃ શ્રી ગજાનનધામ આયોજીત ગણેશ મહોત્‍સવમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, બાલાજી મંદિરના મહંત વિવેક સાગર સ્‍વામી,રાધારમણ સ્‍વામી, મુની સ્‍વામી, સ્‍વ.વિજયભાઈની પરંપરા જાળવવા માટે રૂષભભાઈ રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, અંશભાઈ ભારદ્વાજ,  કાશ્‍મીરાબેન નથવાણી, કિરણબેન માકડીયા, કમલેશભાઈ મીરાણી, વિક્રમભાઈ પુજારા, હરેશભાઈ જોષી, પ્રતાપભાઈ કોટક, પરેશભાઈ વિઠલાણી, વિશ્વ હિન્‍દુ પરિષદના શાંતુભાઈ રૂપારેલીયા હસુભાઈ ચંદારાણા, મેહુલભાઈ નથવાણી, કપિલભાઈ નથવાણી, ભાગ્‍યેશભાઈ વોરા ઉપસ્‍થિત રહેલ. બાળકો માટે વિનામૂલ્‍યે રાઈડસ રાખવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા ગજાનનધામ પરીવાર દ્વારા ભારે જહેમત ઉઠાવામા આવી રહી છે.

(2:10 PM IST)