તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 3rd September 2025
કરીમપુરા મેમન જમાતની મીટીંગમાં સરાહનીય કામગીરી બદલ એ-ડીવીઝન પોલીસને અભિનંદન

રાજકોટ તા.૩: રામનગરપરામાં કરીમપુરા મેમન જમાતની મીટીંગમાં સુલેહશાંતી જળવાઇ રહે તે માટે એડીવીઝન પોલીસ મથકના પી.આઇ.બી.વી. બોરીસાગર તપાસ ર્સ્ટાફે તેમજ સમય સુચકતા દાખવી કુનેહપૂર્વક મેમન જમાતનીસ મીટીંગમાં મામલો કાબુમાં લઇ કામગીરી કરી હતી આ કામગીરીને મેમન જમાતના પુર્વપ્રમુખ અનવરભાઇ દારૂવાલા તથા સભ્યોએ બીરદાવી અભીનંદન પાઠવ્યા હતા. તેમ મેમન જમાતની યાદીમાં જણાવાયુ છે.
(3:06 PM IST)










