News of Wednesday, 3rd September 2025
ભાજપ આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં પાંચમા દિવસે બ્રાહ્મણ
સમાજ, અનુસુચિત જાતિ સમાજ, રાવળદેવ સમાજના આગેવાનો તેમજ ડોકટર સેલ અને ઈન્ડસ્ટ્રીયલ એસો.ના આગેવાનોના હસ્તે મહાઆરતી

રાજકોટ, તા.૩: શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શકના માર્ગદર્શન હેઠળ ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૬ સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં પાંચમા દિવસે મહાઆરતીમાં બ્રાહ્મણ સમાજ, અનુસુચિત જાતિ સમાજ, રાવળદેવ સમાજના આગેવાનો તેમજ ડૉકટર સેલ, શાપર વેરાવળ, મેટોડા આજી ભકિતનગર ઈન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ એસો.ના હોદ્દેદારો આગેવાનો અને વોર્ડ નં. ૯ અને ૧૦ ના ભાજપ અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓએ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ મહાઆરતીના ઈન્ચાર્જ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી અને ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડે જવાબદારી સંભાળી હતી. આ મહાઆરતીમાં બ્રાહ્મણ સમાજના ડૉ. માધવભાઈ દવે (પ્રમુખ, શહેર ભાજપ), પૂર્વ રાજય કેન્દ્રિય મંત્રી ઉમેશભાઈ રાજયગુરૂ, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, રાજકોટ શહેર ભાજપ વોર્ડ પ્રભારી બ્રહ્મસમાજ આગેવાન ડૉ.પરેશભાઈ ઠાકર, સંજયભાઈ દવે, જીજ્ઞેશભાઈ જોષી, પૂર્વેશભાઈ ભટ્ટ તથા પ્રદેશ ડૉકટર સેલના સંયોજક ડૉ. અતુલભાઈ પંડયા તેમજ ડૉ. એન.ડી.શીલુ, ગીતાંજલી કોલેજના શૈલેષભાઈ જાની, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, વોર્ડ નં.૧૨ ના પ્રમુખ જયેશભાઈ પંડયા, વોર્ડ મહામંત્રી રાજેશભાઈ જોષી, નિલેશભાઈ ભટ્ટ, પીજીવીસીએલના એમ.ડી. કેતનભાઈ જોષી, માહિતીખાતાના કેતનભાઈ દવે સાહેબ, નાગરિક બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક, નાગરિક બેંકના ડાયરેકટર જયોતીબેન ભટ્ટ, સાંજ સમાચારના સીનીયર રીપોર્ટર કે.આર. ત્રીવેદી, મંતવ્ય ન્યુઝના ધ્રુવ કુંડેલ, માધવ ભટ્ટ, રાજકોટ લાઈનના ભાર્ગવભાઈ, સહિતના પ્રેસ મીડીયા પ્રતિનિધિઓ, પヘમિ મામલતદારશ્રી જોષી સાહેબ, હિરાસર એરર્પોટ ઓથોરીટીના કિરણભાઈ તૈરૈયા, પીઆઈ ભરતભાઈ બોરીસાગર સાહેબ, પીએસઆઈ તૈરૈયાસાહેબ, સૌ.યુની.ના રાજુભાઈ દવે, એડવોકેટ જીજ્ઞેશભાઈ જોષી, અજયભાઈ જોષી, સમીરભાઈ ખીરા, પી.સી.વ્યાસ, ગીરીશભાઈ ભટ્ટ, ડૉ. અરવિંદભાઈ ભટ્ટ, હળવદના પ્રમુખ જયેશભાઈ જાની, ડૉ.દર્શનાબેન પંડયા, અલ્પાબેન દવે, આશાબેન ઉપાધ્યાય, રૂચિતાબેન જોષી, મહિલા મોરચાના દેવિકાબેન રાવલ, લીનાબેન રાવલ, માધવીબેન ઉપાધ્યાય, કાર્યકર્તા સન્ની જાની, ઉત્તમજાની, કુમારીલભાઈ ભટ્ટ, સમીર પંડયા, વિરલભાઈ ભારદ્વાજ, જય મેહતા, આનંદ પુરોહિત, ભાવિન શુકલ, રાજરાજેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ધીરૂભાઈ મહેતા, આંકડા અધિકારી ઈલાબેન જોષી તથા હિરલ જાની, જાગળતિબેન દવે, તળપ્તીબેન જોષી, દર્શનાબેન, પરશુરામ યુવા સંસ્થાનના નિરંજનભાઈ દવે, સમસ્ત બ્રહ્મસમાજના ખજાનચી યોગેન્દ્રભાઈ લહેરૂ, મિલનભાઈ શુકલ, પ્રકાશભાઈ શાષાી, કુનાલ પંડયા, સમીર પંડયા, રાજેશભાઈ મહેતા, વોર્ડ નં.૩ ના હરિશભાઈ જોષી, પરશુરામ એકેડમી ટ્રસ્ટી મંડળ, રાજગોર બ્રાહ્મણ સેવા સંઘના હોદ્દેદારો ભવસુખભાઈ મંડિર, બાબુભાઇ જોષી, અલ્પેશભાઈ રવિયા, હસુભાઈ જોષી, ચીમનલાલ સાકરીયા, જીતુભાઈ ચાવડા ગોર, રમેશભાઈ શીલુ, જયેશભાઈ જોષી, અને કોઠારીયા રાજગોર બ્રાહ્મણ સમાજના રમેશભાઈ મહેતા, અનીલભાઈ જોષી, ગોરધનભાઈ બામટા સહિત રાજકોટ શહેર અને સમગ્ર સૌરાષ્ટ્રના બ્રહ્મસમાજના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ સાથે સમસ્ત બ્રહ્મ સમાજના નિરંજનભાઈ દવે, કળણાલભાઈ દવે, પંકજભાઈ દવે, જીગ્નેશભાઇ ઉપાધ્યાય, વિનુભાઈ વ્યાસ, નીલ શુક્લ, માધવિબેન ઉપાધ્યાય, જે.ડી. ઉપાધ્યાય, દેવિકાબેન રાવલ, રુચિતાબેન જોશી, હર્ષાબેન રાવલ, લીનાબેન રાવલ, પી.સી.વ્યાસ, ઉમેશભાઈ રાજ્યગુરૂ, જયેશભાઈ ઉપાધ્યાય, આશાબેન ઉપાધ્યાય, જીગ્નેશભાઈ જોસી, દિપકભાઈ દવે, અલ્પાબેન દવે, હિતેષભાઇ દવે, અજયભાઈ, સંજયભાઈ લહેરૂ, સંદીપભાઈ, હિમાંશુભાઈ રાજ્યગુરૂ, મોહિતભાઈ મહેતા, ઉમેદભાઈ પંડ્યા, આશિષભાઈ પાઠક, હરદેવભાઈ રાજગોર, રાજુભાઈ દવે, મહેશભાઈ જાની, દર્શનાબેન જાની, જાસ્મીનભાઈ દવે, પ્રતીક રાવલ, દિનેશભાઈ પાઠક (ચેરમેન નાગરિક બેંક), વિપુલભાઈ દવે (નાગરિક બેંક પ્રમુખ), ધીરેનભાઈ પંડ્યા (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), ડો. અતુલભાઈ પંડ્યા, જીગ્નેશભાઈ જોશી, પરેશભાઈ ઠાકર, નિલેશભાઈ પાનેરી, હિતેશ રાવલ, ઉત્તમભાઈ જાની, મનીષભાઈ જોશી, કલ્પનાબેન જાની, હેમેન્દ્રભાઈ ભટ્ટ, આશિષ પંડ્યા, જીતુભાઈ પંડ્યા, ઋષિકેશભાઈ, ૐકારભાઈ પંડ્યા, રાજેન્દ્રકુમાર, શીતલબેન પંડ્યા, ડિમ્પલબેન, ડો. શાલુ સાહેબ, જૈમિન ઠાકર (સ્ટેન્ડિંગ ચેરમેન), કેતનભાઇ બોરીસાગર, રેખાબેન દવે, મીનાબેન શર્મા, કિરણબેન જોશી, રાજેશભાઈ મહેતા, હીનાબેન મહેતા, ભાવિનભાઈ વ્યાસ, માહીબેન જોશી, રાજુભાઈ દવે, અજયભાઈ જોશી, કલ્પનાબેન લખલાણી, દીપભાઈ વ્યાસ, કળષ્ણભાઈ ઉપાધ્યાય, ધવલભાઈ ભટ્ટ, નૈમિષભાઈ વ્યાસ, અશ્વિનભાઇ જોષી, નિલેશભાઈ જોષી, નિલેશભાઈ જોષી, ડો. રશ્મિભાઈ ઉપાધ્યાય, ઉર્વીબેન આચાર્ય, દેવ્યાનીબેન રાવલ, જાસ્મીનભાઈ દવે, હિતેષભાઇ શુક્લ, કૈની ત્રિવેદી, કેતનભાઇ બોરીસાગર, ભરતભાઈ જોશી, બાબુભાઈ જોષી, જીતેન્દ્ર રાવલ, રાજુભાઈ મહેતા, લીનાબેન રાવલ, રુચિતાબેન જોષી (કોર્પોરેટર), ભાવિનભાઈ લાલ, વિનોદભાઈ જાની, નવીનભાઈ રાજ્યગુરૂ, અજયભાઈ જોષી, કિરણબેન જોષી, માહી ઠાકર, પ્રવિણભાઇ ડી. જોષી (પંચામળત શરાફી સહકારી મંડળી), વિનોદભાઈ જાની, નવીનભાઈ રાજ્યગુરૂ, માલતીબેન સાતા, પલ્લવીબેન જોષી, તન્વીબેન લહેરૂ, જ્યોત્સનાબેન વ્યાસ, અમિત ખીરા, જીગ્નેશભાઈ ત્રિવેદી, પ્રતાપભાઈ વ્યાસ, હિમાંશુ રાજ્યગુરૂ, ગોરધનભાઈ બામટા, વિજયભાઈ દવે, રાજુભાઈ જોષી, જીગ્નેશભાઈ રાજગોર, દિલીપભાઈ પાઠક, ઉમેદભાઈ પંડ્યા, ધર્મેન્દ્રભાઈ દવે, કાનાભાઈ દવે, પ્રશાંતભાઈ જોષી, ભૌમિકભાઈ મહેતા, યાજ્ઞિકભાઈ, આનલભાઈ વ્યાસ, શશિકાંભાઈ જોષી, પરેશભાઈ જોષી, ગજેન્દ્રભાઈ જાની, અલ્પાબેન દવે, સમીરભાઈ ખીરા, પ્રકાશભાઈ પંડ્યા, દિપકભાઈ દવે, જીગ્નેશ જોષી, રાજુભાઈ જોષી (વોર્ડ નં ૧૩ પ્રમુખ), મનોજભાઈ રવૈયા, ડો. કશ્યપ કે. પંચોલી, શ્રેય ઠાકર (બ્રહ્મદેવ સેવક પ્રમુખ), જયભાઈ, અમરબાઈ યાજ્ઞિક, સંજયભાઈ લહેરૂ, કૌશિકભાઇ રાવલ, રસીકભાઇ મહેતા, કોમલબેન મહેતા, ગુરૂભાઈ રાવલ (વોર્ડ ૧), મિલનભાઇ શુક્લ, રસીકભાઇ મહેતા, કોમલબેન મહેતા, મયુર પંડ્યા, કળણાલ જોશી, આર.ડી. દવે, વીરેનભાઇ વ્યાસ, જયેશભાઈ ભટ્ટ, રમેશભાઈ મહેતા, આશિષભાઈ પાઠક, નિલેશભાઈ ભટ્ટ, વીરેનભાઇ વ્યાસ, જયેશભાઈ ભટ્ટ, યોગેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા, મહેશભાઈ જાની, અજયભાઈ જોશી, રાજેશભાઈ દવે, જે.આર. ફુલારા, હરેશભાઈ જોષી, ભાવિનભાઈ શુક્લા, ભાર્ગવ જોષી, ધીમંતભાઈ જોષી, મુકેશભાઈ પંદિપ (વોર્ડ નં ૧૧ પૂર્વ પ્રમુખ), સમીરભાઈ ખીરા, પરેશભાઈ ઠાકર, હિરલબેન જાની, ડો. પંડ્યા સાહેબ, ભાસ્કરભાઈ મહેતા, ઉત્તમભાઈ જાની, કલ્પનાબેન જાની, રજનીભાઇ ભોગાયતા, ભરતભાઈ જાની, મોહિતભાઈ ઠાકર, શનીભાઇ જાની, રામભાઇ જોષી, મનીષભાઈ મહેતા, શૈલેષભાઈ જાની, મિલનભાઇ શુક્લા, વિપુલભાઈ જાની, વિરલભાઈ ભારદ્વાજ, અલ્પેશભાઈ લહેરૂ, સંજયભાઈ દવે, એન. ડી.શીલુ સાહેબ, સોરઠી શ્રી ગોળ બ્રાહ્મણ શૈલેષભાઈ દવે(પ્રમુખ), નિરંજનભાઈ દવે, વિજયભાઈ દવે, કળણાલભાઈ દવે, મધુકરભાઈ, જયભાઈ શિલુ, હિમાંશુભાઈ ભટ્ટ, કોઠારીયા રોડ બ્રહ્મ સમાજ યોગેશભાઈ ભટ્ટ, જયેશભાઈ ભટ્ટ, પ્રકાશભાઈ પંડ્યા, સન્નીભાઈ જાની, ઉત્તમભાઈ જાની, મહેશભાઈ જાની, અજયભાઈ જોષી, સ્વયંભૂ બ્રહ્મસેવકના સમીર પંડ્યા, વિરલ દવે, આનંદ પુરોહિત, દેવિકાબેન રાવલ, ગુરૂ રાવલ, હર્ષ રાવલ, મહેશ રાવલ, નીતીન પાઠક તેમજ બ્રહ્મ સમાજ રાજકોટના પ્રશાંત જોષી (ઉપપ્રમુખ), જયેશભાઈ જાની (પ્રમુખ હળવદ બ્રહ્મસમાજ), જી. આર. ઠાકર, કિરણબેન, ડો. નીલાબેન જાની, પ્રવિણાબેન જોષી, ધૈર્ય પંડ્યા, શૈલેષભાઈ વ્યાસ, ગિરીશભાઈ ભટ્ટ, જ્યોત્સનાબેન ભટ્ટ (ડિરેક્ટર નાગરિક બેંક), શૈલેષભાઈ ઠાકર (પૂર્વ ચેરમેન નાગરિક બેંક), પરશુરામ એકેડેમી ડો. સંજય પંડ્યા, ડો. કેતન પંડ્યા, ડો. ઋષિકેશ ઉપાધ્યાય અને કિશોરભાઈ તેરૈયા (એરપોર્ટ હીરાસર), ઔદિચ્ય ગઢીયા બ્રહ્મસમાજના જયેશભાઈ પાઠક, શિવાંગ રાવલ, હેમેન્દ્ર પંડયા, ગીરીશભાઈ પંડિત, ભાગ્યેશ વ્યાસ, રોહિત શુકલ, કે.સી. પંડયા, ઓમ માનવ કલ્યાણ ચેરી.ટ્રસ્ટના મધુકર ખીરા,સૌરાષ્ટ્ર બાજ ખેડવાળ બ્રાહ્મણ જનકભાઈ મહેતા, વિપુલ દવે, કાળુભાઈ દવે, જયેશભાઈ જોષી, પરેશભાઈ જોષી, રસિકભાઈ મહેતા, ભુપતભાઈ દવે અને શ્રીગોળ માળવીય બ્રાહ્મણના દિપક ભટ્ટ, દિક્ષીત ભટ્ટ, ગૌરાંગ ભટ્ટ, વોર્ડ નં.૩ ના હરીશભાઈ જોષી, ભાવિનભાઈ શુકલ, અશોકભાઈ દવે, વિમલભાઈ જોષી, પ્રકાશભાઈ જોષી, ધર્મેશભાઈ પંડયા, લોમસભાઈ રાવલ, અતુલભાઈ રાવલ, અશોકભાઈ પંડયા,રાજેશભાઈ ભટ્ટ, જીતુભાઈ પંડયા, બ્રહ્મસમાજના દેવભાઈ ભટ્ટ તથા પરિવાર, કાશ્મિરાબેન પાઠક, મિહિર પાઠક, હિમજા પાઠક, વોર્ડ નં.૩ રાજગોર સમાચાર તંત્રીશ્રી ભૂપત મહેતા તથા જાગળતિબેન મહેતા તેમજ જીતુભાઈ ચાવડા ગોર, વોર્ડ નં. ૩ ના એડવોકેટ આર.ડી. દવે, જે.પી.ફુલારા, હરિશભાઈ જોષી, ભાવીનભાઇ શુકલ, જીતુભાઇ પંડયા, અશોકભાઇ દવે, તૈરેયા સાહેબ, સંજયભાઈ દવે, રાજગોર બ્રાહ્મણ સમાજ અને શ્રી જનકભાઈ મહેતા (બરવાળા), મનહરભાઈ દવે (રાણસીકી), પશુરામ એકેડેમી ડો. સંજય પંડ્યા, ડો. કેતન પંડ્યા, ડો. ઋષિકેશ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ સમાજના અગ્રણી હોદ્દેદારોએ મહાઆરતીમાં ઉપસ્થિત રહયા હતા. તેમજ ભાજપ ડોકટર સેલના શહેર ભાજપ ઉપ-મુખ ડૉ.ચેતનભાઈ લાલસેતા, -દેશ સેલના ડૉ.અતુલભાઈ પંડયા, રાજકોટ ડૉકટર સેલના સંયોજક પિયુષ ઉનડકટ, સહસંયોજક ડૉ. નરેશ વીસાણી, ડૉ. હિમાંશુ ઠકકર, ડૉ.કળપાબેન ઠકકર, ડૉ.દર્શનાબેન પંડયા (કોર્પોરેટરશ્રી), ડૉ. હિતેષભાઈ જોષી, ડૉ. ભાવેશ પરમાર, ડૉ. ધ્રુવ કોટેચા, ડૉ.ગૌરાંગ સચદે, ડૉ.હેમાંગ ઠકરાર, ડૉ. રશ્મીભાઈ ઉપાધ્યાય, ડૉ. વસંતભાઈ કાસુંદ્રા, ડૉ.મનહરભાઈ કોરવાડીયા, ડૉ. ભાસ્કરભાઈ ભટ્ટ, ડૉ. જયભાઈ ધીરવાણી, ડૉ. સુરેશભાઈ જોષીપુરા, ડૉ. અરવિંદભાઈ ભટ્ટ, ડૉ. પારસભાઈ ડી.શાહ, ડૉ.નવલભાઈ ડી.શીલુ, ડૉ. અમીતભાઈ અગ્રાવત, ડૉ. કળપાલભાઈ પુજારા, ડૉ. રાજેનભાઈ લુકા, ડૉ. સંજયભાઈ જીવરાજાની, ડૉ. આનંદભાઈ ચૌહાણ, ડૉ. મનીષભાઈ પાઠક, ડૉ. મિહિરભાઈ તન્ના, ડૉ. અમરભાઈ ઠકકર, ડૉ. રાજેષભાઈ પટેલ, ડૉ. યતીનભાઈ વૈદ્ય, ડૉ. પ્રદિપભાઈ શીંગાળા, ડૉ. હિતેષ સરધારા, ડૉ. જયશભાઈ વૈદ્ય, ડૉ. અલ્પેશભાઈ મોરઝરીયા, ડૉ. કિશોરભાઈ દેવળીયા, ડૉ. રમેશભાઈ સાપરા, ડૉ. સંજયભાઈ વણઝારા, ડૉ. ભરતભાઈ કાકડીયા, ડૉ.કાંત જાગાણી, ડૉ.કિર્તીભાઈ પટેલ, ડૉ. દિપેશભાઈ ભાલાણી, ડૉ.સુરેશભાઈ જોષીપુરા, ડૉ.અમીતાબેન ભાલાણી, ડૉ.તેજસભાઈ કરમટા, ડૉ. તેજસ ત્રીવેદી, ડૉ.વૈશાલીબેન ત્રીવેદી, ડૉ. જયેશભાઈ રાજયગુરૂ, ડૉ. કળપાલી ભટ્ટ, ડૉ.અમીત ભાલાળા તેમજ અનુસુચિત જાતિ સમાજના અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય માધુભાઈ બાબરીયા, ધારાસભ્ય અને કેબીનેટમંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઇ રાઠોડ, શહેર અનુ.જાતિ મોરચાના પ્રમુખ રતાભાઇ પરમાર તેમજ અશ્વીનભાઇ રાખશીયા, મહેશભાઇ અઘેરા, ડી.બી.ખીમસુરીયા, એન.જી.પરમાર, જયસુખ બારોટ, ખોડીદાસભાઇ રાઠોડ, જશવંતભાઇ દાફડા, ગીરધરભાઇ રાઠોડ, પરેશભાઇ સોલંકી, દિનેશભાઇ જાદવ, છગનભાઇ નાથાભાઇ, ડાયાભાઇ વાઘેલા, સંજયભાઇ બગડા, દીનેશભાઇ સોલંકી, મનોજભાઇ માકડીયા, હર્ષાબેન, કિરીટભાઇ ખાવડું, રવજીભાઇ ગોહેલ, નાથાભાઇ ખીમસુરીયા, અનુસુચિત જાતિ સમાજ દ્વારા છાત્રાલય વિજયકુમાર ચાવડા, જગદીશભાઇ, ચાવડા મેહુલભાઇ, ખેતરીયા વિજયભાઇ, વાઘેલા મનહરભાઇ, પરમાર ધર્મેશભાઇ, સોલંકી પ્રકાશભાઇ, ચાવડા તુષારભાઇ, મેવાડા દિપકભાઇ, સોલંકી જયપાલભાઇ, સોલંકી હર્ષદભાઇ, પરમાર ક્રિપાલભાઇ, પરમાર જયરાજભાઇ, રાઠોડ સુમિતભાઇ, ચાવડા અલ્પેશભાઇ, ચાવડા ધવલભાઇ, રમેશભાઇ રાઠોડ, ગોવિંદભાઇ મકવાણા, રામજીભાઇ શ્રીમાળી, દેવજીભાઇ ખીમસુરીયા (પૂર્વ કોર્પોરેટર), -કાશભાઇ બાબરીયા, ભાવેશભાઇ ભખોડીયા, શામલજીભાઇ પરમાર, ચેતનભાઇ ચાવડા, જગદીશભાઇ બારોટ, પરમભાઇ રાવલીયા, સંજયભાઇ સોલંકી, રૂદ્ર ચાવડા, દીનેશભાઇ બગડા, મનુભાઇ મકવાણા, માધાભાઇ બારોટ, ચમનભાઇ ચૌહાણ, દિનેશભાઇ પરમાર, ભરતભાઇ બારોટ, અનિલભાઇ મકવાણા (પૂર્વ કોર્પોરેટર), શામજી ચાવડા (પૂર્વ દંડક, આરએમસી), મનહરભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ ચાવડ, સવિતાબેન રાખશીયા, ભરતભાઇ રાઠોડ, નાનજીભાઇ પારધી, વશરામભાઇ દાફડા, નીતિનભાઇ વાઘેલા, નાગરભાઇ રાઠોડ, સુરેશભાઇ નાથાભાઇ સોલંકી (આરએમસી), પ્રભાબેન રાઠોડ, નારણભાઇ બગડા, રામજીભાઇ બગડા, કોર્પોરેટર હાર્દિકભાઇ ગોહેલ, વિઠળલભાઇ વાઘેલા, પ્રવિણભાઇ મકવાણા, જેઠાભાઇ પરમાર, પરસોતમભાઇ રાઠોડ, દિનેશભાઇ રાઠોડ, ચિરાગભાઇ પરમાર, દેવેન્દ્રભાઇ પરમાર, જયેશભાઇ વાધેલા, જેઠાભાઇ પરમાર, મહેશભાઇ પરમાર, ઉષાબેન પરમાર, કુલદીપ રાખશીયા, મહેશ રાખશીયા, તુષારભાઇ ઉદેશી (આર્થિક સેલ), દેવેન્દ્રભાઇ પરમાર, જયેશભાઇ વાધેલા, જેઠાભાઇ પરમાર, મહેશભાઇ પરમાર, ઉષાબેન પરમાર, કુલદીપ રાખશીયા, મહેશ રાખશીયા, તુષારભાઇ ઉદેશી (આર્થિક સેલ), વિનોદભાઇ સાગઠીયા, દીક્ષીતભાઇ સાગઠીયા, મૌલીકભાઇ પરમાર, અનિલભાઇ પરમાર, મનુભાઇ ધાંધલ, જીજ્ઞેશ ચૌહાણ, રાજુભાઇ સોલંકી (ચેરમેન- શિવસાગર સોસાયટી), ઇશ્વરભાઇ બગડા (ચેરમેન -લક્ષ્મી ક્રેડીટ સો.), સંકેત રાઠોડ, જીતુભાઇ રાઠોડ, હરેશભાઇ દવેરા, મીલનભાઇ પરમાર, ક્રિશભાઇ પરમાર તથા શ્રી ગૌતમ બુધ્ધ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલોકભાઇ પરમા, રાજેશભાઇ ચાવડા, કાંતિભાઇ બગડા, નિરજભાઇ ચાવડા, ઉદય સોલંકી, કિશોરભાઇ પરમાર, મફાભાઇ પરમાર, પ્રવિણભાઇ ચાવડા, કરણ ચાવડા, ડાયાભાઇ વેગડા, પ્રકાશભાઇ મકવાણા, ગીરીશભાઇ ખીમસુખરીયા, પ્રવિણભાઇ મકવાણા (બાપુ), અશોક ચાવડા, સતીશ સોલંકી, હેમેન્દ્ર પરમાર, કિશોરભાઇ મકવાણા, આદિત્ય મકવાણા, અશોકભાઇ ચાવડા, ચિરાગ મકવાણા, પરેશ પંડયા, જીગર મકવાણા, ક્રિષ્ના વાઢેર, મનહરભાઇ બાબરીયા, શોભીત પરમાર, વિજય પરમાર, આનંદ ચાવડા, મયુર બારોટ, ભીખાભાઇ ચાવડા, રાજુભાઇ પરમાર, અરવિંદભાઇ જાદવ, મનસુખભાઇ મકવાણા, ગોપાલભાઇ રાઠોડ, સંજયભાઇ બગડા, કાન્તીભાઇ બગડા, ડાયાભાઇ વેગડા, દલપતભાઇ મારૂ, પ્રકાશભાઇ મકવાણા, રાજેશભાઇ પરમાર, લખમણભાઇ ગોહીલ, જીતુભાઇ સોલંકી, મનુભાઇ, જીતેન્દ્રભાઇ પરમાર માહીતી ખાતુ, જગદીશભાઇ ભોજાણી, પ્રકાશભાઇ ભોજાણી, મુકેશભાઇ ચૌહાણ, અનિલભાઇ જાદવ, કલ્પેશભાઇ ગોહેલ ઉપસ્થિત રહેલ. ઉપરાંત સમગ્ર રાવળદેવ સમાજના હિતેષભાઇ પેથાણી, મછોયા મોહનભાઇ, કેસુર હિતેન, ઉદયભાઈ મેર, દિવ્યેશભાઈ ભોજક, ભરતભાઈ બોડા, વિશાલભાઈ જોગયાણી, નરેશભાઈ મેર, વિજયભાઈ મેર, પ્રવિણભાઇ પેથાણી, હરેશભાઈ જોગેલા, રાહુલભાઈ પરમાર, આરતીબેન જોગી, અજયભાઈ પરમાર, દિનેશભાઈ વાળા, રમેશભાઈ પરમાર, કમલેશભાઈ મઠોયા તેમજ સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના ગોપાલભાઇ બોરાણા, ધિરેનભાઇ ચૌહાણ, રાજેશભાઇ બોરાણા, પ્રવિણભાઇ પેથાણી, નરેશભાઇ મેર, હિતેશ પેથાણી, અંકીતભાઇ બોડા, ભરતભાઇ બોડા, ધર્મેશભાઇ સોઢા, પ્રવિણભાઇ રાઠોડ, અમુભાઇ સોઢા, મેહુલ પરમાર, લક્ષ્મણભાઇ પરમાર, જયદિપ બોડા, મનોજભાઇ મિયાત્રા, ડિમ્પલબેન જાદવ, સુનિલ પેથાણી, રણજીતભાઇ મુંજારીયા, રાજેન્દ્રભાઇ સોઢા, સૌરભભાઇ ચૌહાણ, વિશાલભાઇ જોગીયા, ડિમ્પલબેન જાદવ, પૂજાબેન બોડા, સરોજબેન પેથાણી, તોહા મચ્છોયા, અપેક્ષા મચ્છોયા, ક્રિષ્ના મચ્છોયા, રમીલાબેન મચ્છોયા, ગૌરીબેન મુંજારીયા, રૂપલીબેન મુંજારીયા, સ્મિતા રાઠોડ, ગીતાબેન રાઠોડ, સલોનીબેન સોઢા, પ્રિયાંશી સોઢા, રમીલાબેન સોઢ, જયશ્રીબેન સોઢા, આરતીબેન સમેજા ઉપસ્થિત રહેલ.
સોરઠિયા પરિવારના મંગળાબેન સોઢા, મયુરભાઈ સોઢા, દિપકભાઈ સોઢા, રણજીતભાઇ સોઢા, અશ્વિનભાઇ સોઢા, વિજયભાઈ સોઢા, પ્રતાપભાઈ સોઢા, રાકેશભાઈ સોઢા, સંદીપભાઈ સોઢા, નટુભાઇ સોઢા, કાળુભાઈ સોઢા, બાબાભાઈ સોઢા, હિરેનભાઇ ચૌહાણ, પ્રકાશભાઈ ચૌહાણ, અવતારભાઇ ચૌહાણ, રાજુભાઈ રાઠોડ, કાનજીભાઈ ઓઢા, મોહિતભાઈ ઓઢા, વિપુલભાઈ પરમાર, શીતલબેન સોઢા, રિધ્ધીબેન સોઢા, પૂજાબેન સોઢા, ઇલાબેન સોઢા, સોનલબેન સોઢા, કિંજલબેન સોઢા, રેખાબેન ચૌહાણ, હેતલબેન ચોહાણ, રસીલાબેન સોઢા, જાનવીબેન સોઢા, જયશ્રીબેન સોઢા, મનીષાબેન સોઢા, લતાબેન સોઢા, ગુડીબેન ચૌહાણ, પ્રજ્ઞાબેન સોઢા, ઇન્દુબેન બારૈયા, શિલ્પાબેન પરમાર, હંસાબેન ચૌહાણ, જ્યોતિબેન નકુમ, ભાનુબેન સોઢા તેમજ રિપોર્ટર જીતેન્દ્રભાઈ જીવરાજાની, સોનલબેન જીવરાજાની, પિયુષભાઈ પરસાણા (ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન), શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ અમળતભાઈ ગઢીયા (પ્રમુખ), વિઠલભાઈ સખીયા, વિનુભાઈ ધડુક (મંત્રીશ્રી), વસંતભાઈ વીરડીયા, રસીકભાઇ સુરેજા, રાવકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન વાલજીભાઈ લક્કડ (પ્રમુખ), રમણીકભાઇ મુંગરા (મંત્રી), સંજયભાઈ લક્કડ (ટ્રસ્ટી), પંકજભાઈ સોજીત્રા (ટ્રસ્ટી), મનસુખભાઈ એ આરતીનો લાભ લીધો હતો. તેમજ વાલ્મીકી સમાજના ધર્મગુરૂ તથા પટેલ આગેવાનો દક્ષાબેન વાધેલા, નીતીનકુમાર વાધેલા, ધર્મગુરૂશ્રી, શ્રધ્ધાનંદ વિસ્તાર ચીમનાજીબાપુ, ધર્મગુરૂશ્રી, સદર વિસ્તાર રામદાસબાપુ, પટેલ શ્રી ઠકકરબાપા વિસ્તાર હિરાભાઈ ધાવરી, મોચીબજાર વિસ્તાર કનીભાઈ વાઘેલા, વાલ્મીકીવાડીના અશોકભાઈ નૈયા, અમરજીતનગરના ચેતનભાઈ ચૌહાણ, અવધ રેલનગરના અશ્વીનભાઈ વાણીયા, આગેવાનશ્રી મનુભાઈ સોઢા, બાવનભાઈ ચુડાસમા, બટુકભાઇ વાઘેલા (આગેવાન), નરેન્દ્રભાઇ વાઘેલા, જયેશભાઇ ધાવરી, જગદીશભાઇ નૈયા, સુરેશભાઇ ચૌહાણ, જેન્તીભાઇ પરમાર, પ્રકાશભાઇ ઝાલા, ગોવિંદભાઇ સોલંકી, ભૂપેન્દ્રભાઇ વાઘેલા, કેતનભાઇ વાઘેલા, પ્રકાશભાઇ, રવિ સરવૈયા, આરૂષ કે. સરવૈયા, વિમલ વાઘેલા, સુનીલ સરવૈયા, રવિ વાઘેલા, જીવન સોઢા, રસીક વાઘેલા, ચમનભાઇ પરમાર, રામજીભાઇ વાઘેલા, અમરશીભાઇ વાળા, ભરતમામા પરમાર, પીલુ ચૌહાણ, કમલેશભાઇ ઝાલા, તરૂણભાઇ વાઘેલા, મોહિતભાઇ ધાવરી, જલ્પેશભાઇ વાઘેલા, અશ્વીનભાઇ વાણીયા, મીનાબેન વાઘેલા, મંજુબેન ઝાલા, હિતેષકુમાર વાઘેલા ફિલ્મ પોડયુસરે આરતી પ્રદર્શનનો લાભ લીધેલ. તેમજ વોર્ડ નં ૯ના રાજુભાઈ ઉપાધ્યાય, પ્રજ્ઞાબેન પીઠડીયા, દામજીભાઈ વાંસજાળીયા, પ્રવિણભાઇ સેગલીયા, જીતુભાઈ કાટરોલીયા, પ્રતિકભાઇ રાવલ, ઉદયભાઈ ભૂત, અજયભાઈ સાવલીયા, એલીશભાઇ દઢાણીયા, રતિભાઈ ફળદુ, નિરંજનભાઈ પંડ્યા, કેવિનભાઈ બોળા, દિવ્યેશભાઈ વ્યાસ, મોહિતભાઈ ઠાકર, આશાબેન ઉપાધ્યાય, વિક્રમભાઇ પૂજારા, રિધ્ધીબેન કામદાર, મધુબેન ગોહેલ, અરૂણાબેન પરમાર, મીનાબેન ઓડેદરા, માધવિબેન જોગીયા, માધવિબેન રાજાણી, કિશોરસિંહ ઠેર, દિવ્યેશભાઈ વ્યાસ, મનીષાબેન માકડિયા, પ્રજેશભાઈ આડદિયા, રક્ષાબેન વાયડા, રાજુભાઈ ઉપાધ્યાય, સુનિલભાઈ ખાલપાડા, દિપકભાઈ મહેતા, કળણાલભાઈ દવે, કલ્પેશભાઈ ભટ્ટ, વિમલભાઈ થોરીયા, નિમેશભાઈ માવાણી, દિનેશભાઈ જાવિયા, શિલ્પાબેન જાવિયા, કમલેશભાઈ શર્મા તેમજ વોર્ડ નં ૧૦ ના કિશોરભાઈ મોતીપરા, રૂદ્ર ઠાકર, નીતિનભાઈ વાઘેલા, કિશનભાઇ મોટીપરા, કપિલ ગજ્જર, અંકિતભાઈ પેઢડિયા, જયેશભાઈ ચોવટીયા (વોર્ડ પ્રમુખ), ચેતનભાઈ સુરેજા (કોર્પોરેટર), અશ્વિનભાઇ ભોરાણીયા (પૂર્વ કોર્પોરેટર), શ્યામભાઈ ડાભી, જયસુખભાઈ બારોટ (લીગલસેલ રાજકોટ), જશવંત દાફડા, મહેન્દ્રસિંહ ચુડાસમા (ઉપ પ્રમુખ), મનીષભાઈ કોરાટ (યુવા મોરચા વોર્ડ પ્રમુખ), ભરતસિંહ જાડેજા, હરેશભાઈ કાનાણી (મંત્રી શહેર ભાજપ), ડો. લાલચેતા (ઉપપ્રમુખ), વિનુભાઈ વ્યાસ, મનીષભાઈ દેડકિયા (વોર્ડ મહામંત્રી), રોહિતભાઈ શાહ, હર્ષદભાઈ જાળું, રઘુભાઈ ધોળકિયા (વોર્ડ પ્રભારી), રત્નદીપસિંહ જાડેજા, શ્યામભાઈ કટ્ટા, મેઘાબેન વૈષ્ણવ (મહિલા મોરચા મહામંત્રી), અજયભાઈ વાઘેલા, રામદેવસિંહ જાડેજા, વ્યોમભાઈ વ્યાસ, ભાવનાબેન સોજીત્રા, જ્યોત્સનાબેન ટીલાળા, મયુરીબેન ભાલાળા, અશ્વિનભાઇ કોરાટ(ઉપપ્રમુખ), નિલેશભાઈ અનડકટ, કલ્પનાબેન લખલાણી, અનિરુધ્ધભાઈ મૈયાત્રા (મહામંત્રી), ભાવેશભાઈ બુડેલા, વિપુલભાઈ પંડ્યા, અશોકભાઈ જેઠવા, કેતનભાઇ મકવાણા, હેમાંગ માકડિયા, અશ્વિનભાઇ દવે, ગીતાબેન દવે, યશ દવે, પ્રિયંશી દવે, પ્રીતેશ, હેનિલ સહિતનાઓએ મહાઆરતીનો લાભ લીધો હતો.
(3:12 PM IST)










