News of Wednesday, 3rd September 2025
ભાજપ યોજીત ગણેશ મહોત્સવમાં દાદાને પ૬ ભોગ ધરાવાયોઃ મહાઆરતીમાં વિવિધ સમાજના આગેવાનો જોડાયાઃ સાંજે બહેનો માટે વન મીનીટ સ્પર્ધા અને ઓપરેશન સિંદુરની ગૌરવગાથા રજૂ થશે

રાજકોટઃ શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક સમિતિની આગેવાની હેઠળ ગણેશ ચતુર્થીના શુભ દિનથી ૬ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં અન્ન કોટ દર્શનમાં દાદાને પ૬ ભોગ ધરાવાયા હતા.
શહેર ભાજપ આયોજીત મંગલ મહોત્સવમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સાંજે ૬.૩૦ કલાકે આરતીમાં માલધારી સમાજ/રબારી સમાજ, લુહાર સમાજ, કડીયા સમાજ, જીલ્લા ભાજપ, તુરી બારોટ સમાજ, દેવીપુજક સમાજ, વ્યવંચા બારોટ અને કોંગ્રેસ, આપ, શિવસેનાના આગેવાનો હોદ્દેદારો મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ સાથે વોર્ડ નં.૧૩ તથા ૧૪ ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લીધો હતો. આ મહાઆરતીના ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર અને મંત્રી ડો.વિજયભાઈ ટોળીયાએ જવાબદારી સંભાળી હતી. મહાઆરતીમાં શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ અને શહેર પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમભાઈ પુજારા, મનીષ રાડીયા સહિતનાઓ સાથે શહેર ભાજપના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ સાથે પ્રેસ મીડીયાના પત્રકારો સંજયભાઈ સેંજલીયા (ગુજરાત મીરર માલિક), સુનિલભાઈ જોશી, અનિરુધ્ધભાઈ નકુમ, મયુરભાઈ લાઠીગરા, ધ્રુવભાઈ કુંડેલ, નીલ ગગલાણી, યોગીનભાઈ છનીયારા, દિનેશભાઈ જાવીયા, હિતેષભાઇ રાઠોડ, પ્રકાશભાઈ સોલંકી, જયેશભાઈ પાઠક (હેડલાઇન ન્યૂઝ મુખ્ય વ્યવસ્થાપક) સહિતના ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ અને છપ્પનભોગ દર્શન કર્યા હતા. જીલ્લા ભાજપ હોદેદારોમાં નરેન્દ્રસિંહ જાડેજા (મહામંત્રી જીલ્લા ભાજપ), હરેશભાઈ હેરભા (મહામંત્રી જીલ્લા ભાજપ), રવિભાઈ માંકડિયા (મહામંત્રી જીલ્લા ભાજપ), જયેશભાઈ બોદ્યરા (ચેરમેન માર્કેટિંગ યાર્ડ), રાજુભાઈ ધારૈયા (ઉપપ્રમુખ), રીનાબેન ભોજાણી (ઉપપ્રમુખ), વર્ષાબેન ખૂંટ (મહિલા મોરચા મહામંત્રી), મયુરસિંહ જાડેજા (લોધિકા તાલુકા ભાજપ), નરોત્તમભાઈ પરમાર (મહામંત્રી), રાજુભાઈ ગોંડલિયા (સોશિયલ મીડિયા), દિલેશભાઈ વિરલ, મનોહરભાઈ બાબરીયા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો.રાજકોટ કાર રીપેર એસોસિએશનના કિશોરભાઈ રાઠોડ (પ્રમુખ), મહેશભાઈ ભાડેશિયા (સેક્રેટરી), રમેશભાઈ ધ્રાંગધરીયા (ખજાનજી), ચંદ્રસિંહજી ચાવડા (ઉપપ્રમુખ), સુનિલભાઈ ચાવડા, વિનયભાઈ સિનરોજા, પ્રવિણભાઇ પરમાર, ઉદયભાઈ વાસેડા, રૂપેશભાઈ સાંકડેચા, નિખિલભાઈ પિલોજપરા આ ઉપરાંત રીયલ એસ્ટેટ એજન્ટ્સ એસોસિએશન ઓફ રાજકોટના અતુલભાઈ રાચ્છ (પ્રમુખ), અશ્વિનભાઇ ઉનડકટ, દિપકભાઈ ઉનડકટ, જયભાઈ ધામેચા, વીરેનભાઇ મજેઠીયા, દિનેશભાઈ કોઢારી, ગુણવંતભાઈ ચુડાસમા (હાસ્ય કલાકાર) તેમજ સનસીટી એપાર્ટમેન્ટના ભાવ્યાબેન મારડીયા, નવીનભાઈ ચંદે, હીનાબેન ચંદે, ચિરાગભાઈ મહે, જયેશભાઈ ઘીયા, નંદિતા અઢીયા અને રેસકોર્સ ક્રિકેટ એકેડેમીના કૌશિકભાઇ અઢીયા (હેડ કોચ), વિજયભાઈ જુંજા, મયુરભાઈ સોની, દિપકભાઈ વાળા, રેસકોર્સ ક્રિકેટ એકેડેમી ના બોયઝ એન્ડ ગર્લ્સ ક્રિકેટરો સહિતના ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ અને છપ્પનભોગ દર્શન કર્યા હતા. મહાઆરતીમાં માલધારી સમાજના ગોકળભાઇ મુંધવા, હકાભાઈ પડસારીયા, નવઘણભાઇ મીર, નાથાભાઈ ટોળીયા, લાલાભાઈ પાંચીયા, રોહિત બાંભવા, દીનાભાઈ ગમારા, પિન્ટુભાઈ રાઠોડ, નાજાભાઈ જોગરાણા, રત્નાાભાઈ બોળીયા, દિનેશભાઈ રાવલ, લાલાભાઈ ભરવાડ, લાલાભાઈ સોહલા, રાજુભાઈ સભાડ, નાથાભાઈ સભાડ, માડણભાઈ માલધારી, રત્નાભાઈ રબારી, ગોવિંદભાઈ રબારી, રાજનભાઈ સિંધવ, કિશનભાઇ જોગવા, હિતેષભાઇ રબારી, ગોપાલભાઈ ગમારા, વેલજીભાઈ ગમારા, રદ્યુભાઈ બોળીયા, હકાભાઈ બોળીયા, હરીભાઇ રાતડીયા, વાલાભાઈ કિહલા, ગેલાભાઈ બોળીયા, અક્ષયભાઈ ટોળીયા, દિવ્યરાજ ટોળીયા, રણછોડભાઈ કારેઠા, જયેશભાઈ મુંધવા, વિજયભાઈ સુસરા, દિનેશભાઈ ડાભી, રવિભાઈ સિંધવ, રાજુભાઈ ઠુંગા (ટી એસોસિએશન પ્રમુખ), સાગરભાઈ ગોલતર, નાગજીભાઈ ગોલતર, વિજયભાઈ ચાવડીયા, મેહુલભાઈ સુસરા, ભરતભાઈ ગમારા, રોહિતભાઈ બોળીયા, જયુભાઈ સાગઠીયા, વિશાલભાઈ સાગઠીયા, રદ્યુભાઈ ચાવડા, પ્રકાશભાઈ જોગરાણા, દેવાભાઈ શિયાળિયા, લિંબાભાઈ માટીયા, ખોડાભાઈ ગમારા, રણછોડભાઈ સાટીયા, રામાભાઇ કિહલા, લાલાભાઈ મીર, વિજયભાઈ ટોળિયા, રદ્યુભાઈ ધોળકિયા, પોપટભાઈ ટોળિયા, બાબુભાઈ માટીયા, રાજુભાઈ મુંધવા, ગેલાભાઇ રબારી, નાગજીભાઈ વરૂ, વિજયભાઈ જુંજા, લક્ષ્મણભાઇ ધોળકિયા, મુનાભાઈ જોગરાણા, હકાભાઈ પડસારીયા, ગોપાલ ભુવા, રાજુભાઈ બોળીયા, ખોડાભાઈ બોળીયા, વિક્રમભાઇ ભુવા, રતાભાઇ, હીરાભાઈ સિંધવ, નરેશભાઈ કરીર, જગાભાઈ વકાતર, ભાવેશભાઈ ટોયટા, જીતુભાઈ કાટોડીયા (કોર્પોરેટર), ચનાભાઈ ગોહેલ, રતાભાઈ ગમારા, સંજયભાઈ ચાવડા, ભરતભાઈ ગમારા, દ્યનશ્યામભાઈ મુંધવા, ભોજાભાઈ બાંભવા, ધનુભાઈ અલગોતર, પેથાભાઈ બાંભવા, રૈયાભાઈ બાંભવા, વિરમભાઇ રબારી (શિક્ષણ સમિતિ), હીરાભાઈ જોગરાણા, કમાભાઈ ચૌહાણ, કમાભાઇ સાંબડ, તેજાભાઇ, મેરાભાઈ રબારી, વિભાભાઈ રબારી, વિભાભાઈ સાંબડ, ઈશ્વરભાઈ સાંબડ, સામતભાઇ પરમાર, વિજયભાઈ ખટાણા, રણછોડભાઈ રગીયા, બિજલભાઈ સાંબડ, ભીખાભાઈ પડસારીયા, દ્યેલાભાઈ સભાડ, નારણભાઈ વકાતર, રણજીતભાઇ મુંધવા, રમેશભાઈ જુજા, નિલેશ ભગત, જગાભાઈ વકાતર, નારણભાઈ લાબરિયા, લાખાભાઇ ખીટ, વિરલભાઈ ડાભી, બળદેવભાઈ મુંધવા, મુકેશભાઈ મુંધવા, ગોપાલભાઈ ગોલતર, સંજયભાઈ કાટોડીયા, ધારાભાઈ ગમારા, લાલાભાઈ બાંભવા, લાલાભાઈ જોગરાણા, ધીરૂભાઈ સભાડ, બાલાભાઈ સેફાત્રા, મયુરભાઈ સિંધવ, જીલુભાઈ સુસરા, રતાભાઇ મેવાડા, નિલેશ સુસરા, ગોપાલ સુસરા, રામભાઇ ડાભી, દ્યેલાભાઈ ચાવડા, ભવાનભાઈ બોરખીયા, ગભાભાઈ સોહલા, છગનભાઈ સોહલા, કરણભાઈ મુંધવા, જયભાઈ મકવાણા, શ્યામભાઈ મકવાણા, હીરાભાઈ ખીંટ, દેવાભાઈ બાંભવા, ચિરાગભાઈ પરમાર, ઉદયભાઈ ખીંટ, વનરાજભાઈ ટોળિયા, મેરુભાઈ રબારી, નિલેશભાઈ ટોળિયા, રાજુભાઈ જૂજા સહિતનાઓએ મહાઆરતીનો લાભ અને છપ્પનભોગ દર્શન કરી પોતાની જાતને ધન્ય બનાવી હતી. લુહાર સમાજના ખુશી પરમાર, ધ્રુવી પરમાર, નિર્મળાબેન પરમાર, નિરંજન પરમાર,કીર્તિબેન કવૈયા (લુહાણ સમાજ પ્રમુખ), દિવ્યાબેન ઉમરાણીયા, નરેન્દ્રભાઇ પરમાર, મંજુબેન પરમાર, ભાવેશભાઈ પિત્રોડા, મિલનભાઇ સોલંકી, કલ્પેશભાઈ મકવાણા, જગદીશભાઈ મકવાણા, સુરેશભાઈ પરમાર, દિવ્યાબેન આસોડિયા, રાજુભાઈ સિધ્ધપુરા, મુકેશભાઈ પિત્રોડા, પ્રશાંત કવા, ભારતીબેન રાઠોડ, જયંતીલાલ રાઠોડ, સમીરભાઈ પરમાર, પ્રકાશભાઈ ડોડીયા, સુરેશભાઈ ડોડીયા, નીલ પરમાર, પરેશભાઈ ઉમરાનિયા, પંકજ સિધ્ધપુરા, પ્રકાશભાઈ પીઠવા, અશોકભાઈ રાઠોડ, નિરંજનભાઈ પરમાર, નિર્મળાબેન પરમાર, રંજનબેન રાઠોડ, હંસાબેન પરમાર, દિનેશભાઈ પરમાર, કીર્તિબેન કવૈયા, કંચનબેન સિધ્ધપુરા, નવીનભાઈ પરમાર, ડો. આશિષભાઈ મકવાણા, કમલેશભાઈ સિધ્ધપુરા, મનસુખભાઈ ડોડીયા, મુકેશભાઈ પિત્રોડા, મિલિનભાઈ સોલંકી, ભાવેશભાઈ પિત્રોડા, જયેશભાઈ મકવાણા, સુરેશભાઈ સિધ્ધપુરા, દીપભાઈ મકવાણા, પાર્થભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ જીલ્કા, વિનુભાઈ પીઠવા, મનસુખભાઈ કારેલીયા, દિલીપભાઈ કાલરીયા, ચેતનભાઈ સિધ્ધપુરા, આશિષભાઈ, આરતીબેન સોલંકી, શાંતાબેન કવા, દિપાલીબેન પરમાર, લલિતાબેન પરમાર, નરેન્દ્રભાઇ પરમાર, મંજુબેન પરમાર, રાજુભાઈ સિધ્ધપુરા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો. કડિયા સમાજના નરેન્દ્રભાઇ કાચા, સંજયભાઈ કાચા, ગિરીશભાઈ કાચા, અરવિંદભાઈ ગોહેલ, હસુભાઈ ચૌહાણ, અંકિતભાઈ સાપરીયા, કિશોરભાઈ પરમાર, ડો. પંકજ રાઠોડ, હર્ષભાઈ ખોલિયા, નરેન્દ્રભાઇ રાઠોડ, હિતેષભાઇ રાઠોડ, હસુભાઈ ચોટલીયા, ભાવેશભાઈ સાપરિયા, રાકેશભાઈ માવાણી, ભરતભાઈ રવાણી, દામજીભાઈ ચોટલીયા, કાંતિભાઈ રાઠોડ, હીરાભાઈ જાદવ, કરશનભાઇ ગોગાણી, મહેશભાઈ પરમાર, અંકિતભાઈ લાખાણી, મહેશભાઈ રામપરીયા, આનંદભાઈ જાવિયા, અશોકભાઈ સોલંકી, ભાર્ગવભાઈ સોલંકી, પલ્લવીબેન ચૌહાણ, રસીકભાઇ ટાંક, બકુલભાઈ ચોટલીયા, આશિષભાઈ ટાંક,દિનેશભાઈ જાવિયા, શિલ્પાબેન જાવિયા, તેજસભાઇ ગાંગાણી, ચંદુભાઈ ગરનાળા, મનોજભાઈ મારૂ, વીરેનભાઇ કાચા, ચિરાગભાઈ રાઠોડ, જીગ્નેશભાઈ મનાણી, યાગમિકભાઇ કાચા, સંજયભાઈ ગાંગાણી, મનુભાઈ ટાંક, રતિભાઈ ટાંક, રસીકભાઇ ડોડીયા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો.તુરી બારોટ સમાજ તુટી બારોટ સમાજના પ્રકાશભાઈ બારોટ, જયસુખભાઈ બારોટ, માધાભાઇ બારોટ, પુંજાભાઈ બારોટ, કેશુભાઈ બારોટ, જગદીશભાઈ બારોટ, જયેશભાઈ બારોટ, રણધીરભાઈ બારોટ, દિલીપભાઈ બારોટ, હિમાંશુભાઈ બારોટ, ભારતીબેન બારોટ અને રાજકોટ શહેર બારોટ સમાજના વશરામભાઇ ઇલાણી, વિનુભાઈ બારોટ, ભીખુભાઈ બારોટ, સંજયભાઈ વાદ્યાણી, કુલદીપ બારોટ, કનકભાઈ પારકરા, હરી બારોટ, જગદીશભાઈ બારોટ, રણધીર ભાઈ બારોટ, લાલાભાઈ બારોટ તેમજ નાળોદા સમાજના રમેશભાઈ ચાવડા, મહિપતસિંહ ડાભી, મહેશસિંહ ડાભી, લાલજીભાઈ ડાભી, ભૂપતસિંહ જાદવ આ સાથે વહીવંચા બારોટ સમાજના કાનાભાઈ પારકરા (પ્રમુખ), ગુણવંતભાઈ દ્યેલાણી, મહેશભાઈ ચૌહાણ, મનોજભાઈ અંકલેશ્વરીયા, પ્રવિણભાઇ દ્યેલાણી, સુરેશભાઈ વિભાણી, જીતેન્દ્રભાઈ પારકરા, ધર્મેન્દ્રભાઈ પારકરા, બાબુભાઈ પારકરા, બકુલભાઈ પારકરા, અરુણભાઈ સોલંકી, નિકુંજભાઈ વિભાણી, શ્યામભાઈ અંકલેશ્વરીયા, રસીકભાઇ અંકલેશ્વરીયા, ભરતભાઈ અભાણી, અભયભાઈ અંકલેશ્વરીયા, જયસુખભાઈ અભાણી, દિનેશભાઈ સોલંકી, જીગ્નેશભાઈ વિભાણી, હેતલબેન વિભાણી, કોમલબેન વિભાણી, જાનકીબેન પારકરા, જાગૃતિબેન અંકલેશ્વરીયા, ઇલાબેન પારકરા, ગીતાબેન પારકરા, કિરણબેન પારકરા, મહેલબેન વિભાણી, સરોજબેન દ્યેલાણી, કૈલાશબેન સોલંકી, હર્ષિદાબેન અભાણી, રમણીકભાઇ અંકલેશ્વરીયા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો.અન્ય આગેવાનો અને હોદ્દેદારો રક્ષાબેન બોળીયા, બાલાભાઈ સેફત્રા, ઉમેશભાઈ વાળા (રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા), રત્ના સેજપાલ, જીગ્નેશભાઈ રાઠોડ, જયશ્રીબેન પરમાર સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો.કારડીયા રાજપૂતના ગોવિંદભાઈ પરમાર, રમેશભાઈ ચૌહાણ, જીણાભા ચાવડા, ધીરૂભા ડોડીયા, રમેશસિંહ ચાવડા, ચંદુભા પરમાર, અશ્વિનભાઇ ડોડીયા, ભરતસિંહ ચુડાસમા, યોગીરાજસિંહ તલાટીયા, કાનાજી ચૌહાણ, મયુરસિંહ હેરામાં, સુખદેવભાઈ ડોડીયા, રાકેશભાઈ રાઠોડ, જયપાલસિંહ ચાવડા, કૌશિકભાઇ ચાવડા, અનિલસિંહ પરમાર, અજયભાઈ પરમાર, ધીરૂભા રાઠોડ, મૌલિકભાઈ વાઢેર, ગૌતમસિંહ ડોડીયા, યુવરાજસિંહ ડોડીયા, ભાવસિંહ રાજપૂત, અનિરુધ્ધસિંહ નકુમ (સિટી ન્યૂઝ), સંદીપભાઈ ડોડીયા, અશ્વિનભાઇ ડોડીયા, કાજલબેન ડોડીયા, હંસાબેન ડોડીયા, રસીલાબેન સાકરીયા, બિન્દુબેન ડોડીયા, રમાબેન ગોહેલ, લતાબેન ડોડીયા, મનુબેન રાઠોડ, બીનાબેન પરમાર, જયશ્રીબેન પરમાર, કિરણબેન હેરમા, સોનલબેન પરમાર, જયોત્સનાબેન વાઢેર, ધનલક્ષ્મીબેન ડોડીયા, શીતલબેન પરમાર, સંગીતાબેન ડોડીયા, રસીલાબેન સાકરીયા, મનુબેન રાઠોડ, બિંદુબેન ડોડીયા, રમાબેન ગોહેલ, લતાબેન ડોડીયા, સોનલબેન પરમાર, શીતલબેન પરમાર, મીનાબેન પરમાર, હેમલતાબેન ડોડીયા, સંગીતાબેન ડોડીયા, જોશ્નાબેન વાઢેર, કિરણબેન હેરમા, કાજલબેન ડોડીયા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો. સમસ્ત મોચી સમાજના વિવેકભાઈ ચાવડા, નવીનભાઈ ડાભી, શૈલેષભાઈ પરમાર, વિનુભાઈ ચાવડા, ઉમેશભાઈ વાળા, નિલેશભાઈ વાદ્યેલા, વિપુલભાઈ વાઢીયા, હર્ષદભાઈ મકવાણા, તેજસભાઇ ચૌહાણ, જયોતિબેન ચૌહાણ, જીગ્નાશાબેન ગોહેલ, ક્રિષ્નાબેન ગોહેલ, ગિરીશભાઈ ગોહેલ, ભરતભાઈ પરમાર, રમાબેન વાદ્યેલા, મંજુલાબેન પરમાર, કિન્નરીબેન ચૌહાણ, ડિમ્પલબેન ચૌહાણ, પુનિતાબેન ચૌહાણ, ગુણવંતભાઈ ચુડાસમા, લાલજીભાઈ ગોહેલ, સુરેશભાઈ ચૌહાણ, રેણુકાબેન ચૌહાણ, નિલેશભાઈ વાદ્યેલા, વિપુલભાઈ વાઢીયા, દિવ્યેશભાઈ , બળવંતભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઇ સરવૈયા, નિલેશભાઈ ચાવડા, રામભાઇ ચોહાણ, કિરણબેન ચૌહાણ, રસીલાબેન ચૌહાણ, ધીરજભાઈ ચૌહાણ, ઉષાબેન ચૌહાણ, હસમુખભાઈ ચુડાસમા, કૃણાલભાઈ પરમાર, ગિરીશભાઈ વાઢેર, જીગ્નેશભાઈ ચાવડા, દિલીપભાઈ ચૌહાણ, દિનેશભાઈ ચાવડા, કિશોરભાઈ પરમાર, જીતુભાઈ ગોહેલ અંજનાબેન ગોહેલ, દ્યનશ્યામ વાદ્યેલા, બકુલભાઈ ચાવડા, રેખાબેન ચાવડા, હસુભાઈ ચૌહાણ, ભાવનાબેન ચૌહાણ, ભુપતભાઈ વાદ્યેલા, રમાબેન વાદ્યેલા, આરતીબેન વાદ્યેલા સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો. રાજકોટ બંગાળી સ્વર્ણકાર સમાજના આલોકનાથ સાવ, પ્રદીપ દત્તા, બંશીભાઈ પરાઈ, પ્રદીપ ભુનીયા, કાશીનાથ, રામદુલાર, કલ્યાણભાઈ, સંજીતભાઈ, સપનભાઈ, કૌશિકભાઇ, રદ્યુભાઈ, અશોકભાઈ, સોમેનભાઈ, રતનભાઈ, અંશુમનભાઈ, રાજકુમારભાઈ સહિતના ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો.વોર્ડ નં ૧૪ ના નિલેશભાઈ જલુ (કોર્પોરેટર), હરિભાઇ રાતડીયા (પૂર્વ પ્રમુખ), નરેન્દ્રભાઈ કુબાવા (પૂર્વ મહામંત્રી), ભનુભાઈ પટેલ, દીપેનભાઇ ત્રિવેદી, કિશોરભાઈ પરમાર, મહેશભાઈ પરમાર, નરેન્દ્રભાઇ સોલંકી, જીગ્નેશભાઈ જોષી (પ્રભારી), વિજયભાઈ કોરીયા, ધ્રુમિલભાઈ, પવનભાઇ, માણસુરભાઈ, વિજયભાઈ કારીયા, વિપુલભાઈ માખેલા, કેયુરભાઈ મશરૂ, કશ્યપભાઈ , વિપુલભાઈ, સમીર પરમાર, બકુલ ચોટલીયા, આશિષ ટાંક, જયદીપ સોમૈયા, મુન્નાભાઈ બંસીધર, સમીર પરમાર, પ્રવિણભાઇ નિમાવત, મહેશભાઈ મિયાત્રા, કિશોર પરમાર, અરવિંદભાઈ તણસાણીયા, મનોજભાઈ મારૂ, મનુભાઈ જોબનપુત્રા, વૈશાલીબેન મહેતા, ધર્મિષ્ઠાબેન વાદ્યેલા, દિપાલીબેન વોરા, હીનાબેન પટેલ, ઋત્વિ વોરા, નયનાબેન ત્રિવેદી, ગીતાબેન રાજા, શીતલબેન સોની, જોશનાબેન હળવદીયા, વર્ષાબેન રાણપરીયા (કોર્પોરેટર), અરૂણાબેન મગવાજાલીયા, દર્શનભાઈ પટેલ, રૂપલબેન પટેલ સહિતના વોર્ડના આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો. વોર્ડ નં ૧૩ના સોનલબેન સેલારા (કોર્પોરેટર), યોગેશભાઈ ભુવા (કિશન મોરચા પ્રમુખ શહેર ભાજપ), જીતુભાઈ સેલારા, મહેન્દ્રસિંહ ખેરડીયા, વિનુભાઈ થોરિયા, અજીતસિંહ ઝાલા, પરસોતમભાઈ પટેલ, નિખિલભાઈ કાચવાળા, નાગજીભાઈ ગોલતર, જયાબેન ડાંગર (કોર્પોરેટર), નીતિનભાઈ રામાણી ( કોર્પોરેટર), સુરેન્દ્રસિંહ વાળા (કોર્પોરેટર), વિજયભાઈ ટોળીયા (મંત્રી શહેર ભાજપ), નરશીભાઈ પટોળિયા (વોર્ડ મહામંત્રી), ભરતભાઈ સવસેટા (વોર્ડ મહામંત્રી), ગીરધરભાઇ રાઠોડ, શૈલેષભાઈ ડાંગર, સુખદેવસિંહ વાળા, ખોડાભાઈ જોગરાણા, પાર્થરાજસિંહ જાડેજા, રમેશભાઈ લાઠીયા, ગોવિંદભાઈ મંડોરા, ટીનુભા ઝાલા, શૈલેષભાઈ પંડ્યા, સંદીપભાઈ અંબાસણા, સુનિલભાઈ વધેરા, વાલાભાઈ બોરીચા, હર્ષદભાઈ સગર, ગોપાલભાઈ જરીયા, રોહિતભાઈ બોળીયા, ઉદયભાઈ લાવડીયા, જૈનિષભાઈ બોળીયા, ધ્રુવભાઈ ટાઢળીયા, જયદીપ બાંભવા, દિવ્યેશભાઈ પીપળીયા, પ્રવિણભાઇ રાઠોડ, ગોપાલભાઈ વીસપરા, પ્રફુલભાઇ મારડીયા, કુલદીપભાઈ વીસાણી, કલ્પેશભાઈ ઝરીયા, જયોતિબેન પંડ્યા, મનીષાબેન પટેલ, ઇલાબેન ગોહેલ દક્ષાબેન સરવૈયા, જયોત્સનાબેન દવેરા, કીર્તિબેન કવૈયા, પલ્લવીબેન પટેલ, સુરેશભાઈ રાઠોડ, મુકેશભાઈ ડાંગર, યોગીનભાઈ છનીયારા, વિમલભાઈ ડાંગર, કેતનભાઇ વાડોદરીયા,, દિવ્યરાજસિંહ જાડેજા સહિતના વોર્ડના આગેવાનો, હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ગણપતિદાદાના છપ્પન ભોગ અને મહાઆરતીનો લાભ લીધો હતો. શ્રી ગણપતિ મંગલ મહોત્સવનો આઠમા દિવસે કોળી સમાજ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રી, કર્મચારીશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્ય અને કર્મચારીશ્રીઓ, ભાષાભાષી, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, કંસારા સમાજ તેમજ એન.એસ.એસ.,એન.સી.સી., આઈએમઆઈ, માર્કેટીંગ યાર્ડના આગેવાનો હોદ્દેદારો મહાઆરતીનો લાભ લેશે અને વોર્ડ નં.૧૫ તથા ૧૬ ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે. આજે સાંજે ૪.૩૦ કલાકે રાજકોટ ઓપન બહેનો માટે વન મીનીટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આજના સાંસ્કૃતિક કાર્યક્રમ હેઠળ રાત્રે ૯.૩૦ કલાકે હમ હિન્દુસ્તાની (ઓપરેશન સિંદૂરની ગૌરવગાથા)ની ભવ્ય રજુઆત કરવામાં આવશે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ રાજકોટ શહેરની ધર્મપ્રેમી પ્રજાને પધારવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
(3:35 PM IST)










