News of Thursday, 4th September 2025
ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવનો આઠમો દિવસ : વિવિધ જ્ઞાતિ સમાજોના હસ્તે મહાઆરતી : સાંજે પાણીપૂરી અને લાડુ સ્પર્ધા : રકતદાન કેમ્પ

રાજકોટ : શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવેના માર્ગદર્શન હેઠળ સમિતિની આગેવાની હેઠળ ૬ સપ્ટેમ્બર સુધી શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રોજે રોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે. તે અંતર્ગત સિધ્ધી વિનાયક ધામ ખાતે આજે આઠમા દિવસે કોળી સમાજ, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, કર્મચારીશ્રીઓ, જીલ્લા પંચાયતના સભ્ય અને કર્મચારીશ્રીઓ, ભાષાભાષી, મુસ્લિમ સમાજ, વોરા સમાજ, કંસારા સમાજ તેમજ એન.એસ.એસ., એન.સી.સી., આઈએમઆઈ, માર્કેટીંગ યાર્ડના આગેવાનો હોદ્દેદારો મહાઆરતીનો લાભ લીધો હતો. અને વોર્ડ નં.૧૫ તથા ૧૬ ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લીધો હતો. આ મહાઆરતીના ઈન્ચાર્જ શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર અને શહેર ભાજપ મંત્રી ડૉ.વિજયભાઈ ટોળીયાએ જવાબદારી સંભાળી હતી. મહાઆરતીમાં રાજકોટ શહેર ભાજપ હોદ્દેદારો શ્રી ગણપતિ મંગલ મહોત્સવના ઈન્ચાર્જ શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા, રાજકોટ જીલ્લાના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસ્કળતિક સમિતિના ઈન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ સપરિવાર, પ્રભારી પૂર્વેશભાઈ ભટ્ટ, કાનાભાઈ ખાણધર સહિતની સાથે રાજકોટ કોર્પોરેશન સ્ટાફ પ્ર બિહોરા સાહેબ (સાંસ્કળતિક અને યુવા વિભાગ), ડો. ગીતા કયારા (આસી. એજ્યુકેશન ઇન્સ્પેક્ટર), જયેશભાઈ શેરઠીયા ( RMC), અમિતભાઈ રાણા (સમગ્ર શિક્ષા), આશિષ ગોહિલ (સમગ્ર શિક્ષા),ડાયમંડ એસોસિએશનના મુકેશભાઈ કાકડીયા, નરોત્તમભાઈ તાળા, મેહુલભાઈ ચૌહાણ, અજયભાઈ ગજેરા, મૌલિકભાઈ કાકડીયા, સાગર કાકડીયા, દેવાંગભાઈ જોગી, તેમજ ઇમિટેશન એસોસિએશનના મનીષભાઈ વસોયા (પ્રમુખ), અલ્પેશભાઈ દુધાગરા, સમીરભાઈ વેકરીયા, હિતેષભાઇ સોની, મુકેશભાઈ દુધાગરા, ડો. શૈલેષ સોજીત્રા (પ્રમુખ રાજકોટ શહેર આચાર્ય સંઘ), ડો. લીલાભાઇ કડછા (પ્રમુખ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ), કૌશિકભાઇ રાવલ (માધ્યમિક શિક્ષણ સંઘ પ્રમુખ), ડો. તુષાર પંડ્યા (મહામંત્રી રાજકોટ શહેર આચાર્ય સંઘ), કશ્યપભાઈ ચોટાઈ અને BNI પરિવાર રાજકોટ સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. સમસ્ત કોળી સમાજના શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડીયા, દેવાંગ કુકાવા, છોટુભાઈ પરસોંડા (પ્રદેશ ઉપપ્રમુખ ચુવાળીયા કોળી સમાજ), વોર્ડ નં.૪ ના પ્રમુખ કાનાભાઇ ડંડૈયા, કાનાભાઇ ઉધરેજા, ઉકાભાઈ ડાંગર, ગોપાલભાઈ કાલિયા, સોમાભાઈ પરમાર, નિખિલભાઈ કાચવાળા, હિતેષભાઈ ધોળકિયા, જયેશભાઈ સરવૈયા, ગૌતમભાઈ મોરડીયા, વિજયભાઈ ચાવડા, કાર્તિક ચાવડા, સુરેશભાઇએ ઝીંઝુવાડીયા (પ્રમુખ વોર્ડ ૧૧), ગૌતમભાઈ ઝીંઝુવાડીયા, અંકિતભાઈ વાઘેલા, સચિનભાઈ સોરાણી, દેવજીભાઈ પાડલીયા, વિક્રમભાઇ પાડલીયા,રાજેશભાઈ સોલંકી, ઇલાબેન સરવૈયા, જયાબેન પરમાર, કંકુબેન ઉધરેજા, દિનેશભાઈ કીડીયા, બાબુભાઈ મકવાણા, વિનુભાઈ કાચવાલા, વિનુભાઈ કાચવાળા, બાબુભાઈ મકવાણા, સુધીરભાઈ મકવાણા, મોહિતભાઈ જોગરાણા, સવજીભાઈ સોરાણી, ઋષિકભાઇ પરમાર, રવિભાઈ શેખ, મનીષાબેન ઠોરીયા, ભાવનાબેન ઠોરીયા, અરૂણાબેન નગવાડીયા, ભાવનાબેન ડોડીયા, દેવાભાઈ ઉધરેજા, વિનુભાઈ કુમારખાણીયા, અજયભાઈ રાઠોડ, (વોર્ડ ૪ ઉપપ્રમુખ), શંકરભાઈ મગવાણીયા, વાલજીભાઈ મકવાણા, મનોજભાઈ ડાભી, રણછોડભાઈ ઉધરેજા, મહેશભાઈ રાજપરા, હકાભાઈ સોરાણી, મયુરભાઈ પરનાલીયા, શૈલેષભાઈ ચૌહાણ, ધીરૂભાઈ શિયાળ, રોહિતભાઈ છાયા, સચિનભાઈ ચૌહાણ, નિલેશભાઈ મકવાણા, કેતનભાઇ કુમારખાણીયા, જીતુભાઈ બાંભણીયા, કાનાભાઈ શિયાળ, મીરાજભાઈ, ભુપતભાઈ ચૌહાણ, રીટાબેન વડેચા, હંસાબેન મોકરીયા, તુલસીબેન સરવૈયા, પ્રિયાબેન નકુમ, ઉમેશભાઈ જતાપરા, ડી.ડી. હાંડા, વેલનાથ યુવા મંચના પ્રમુખ દેવાભાઈ કોરડિયા, ગોવિંદભાઈ શિયાળ, ધીરૂભાઈ શિયાળ, અજયભાઈ ડાભી, સાગરભાઈ ડાભી, મહેશભાઈ પરમાર, પ્રવિણભાઇ મેર, ચેતનભાઈ સોલંકી, જયદીપભાઈ સાકરીયા, કિરણભાઈ ડેરવાડીયા, અશોકભાઈ ઉધરેજા, હર્ષાબેન ઉધરેજા, દેવાભાઈ ઉધરેજા, વિજયભાઈ ભાલીયા, મનીષભાઈ રાઠોડ, સચિનભાઈ ચૌહાણ, એડવોકેટ હરેશભાઈ પરસોંડા, નટુભાઇ કુંવરીયા, પ્રવિણભાઇ વાઘેલા, કિશોરભાઈ મકવાણા, રાહુલભાઈ રાઠોડ, રામદેવભાઈ ભેંસજાળીયા, ધર્મેશભાઈ મેર, અજીતભાઇ જિંજરીયા, પ્રવિણભાઇ કોલીયા, ભરતભાઈ ડાભી, પ્રવિણભાઇ રોજાસરા, પ્રાગજીભાઈ ડેરવાડીયા, અજયભાઈ ડાભી, સંજયભાઈ સોલંકી, જયદીપભાઈ વજકાળી, વિપુલભાઈ છનીયારા, બાબુભાઈ ઝીંઝુવાડીયા, કાળુભાઈ મેર, સંજયભાઈ સરવૈયા, રઘુભાઈ ગોધાણી, પ્રદીપભાઈ જીંજરીયા, મુકેશભાઈ બાવળીયા, પ્રતાપભાઈ રીબડીયા, સુનિલ જંબુકિયા, સંદીપભાઈ બાબરીયા, ભરતભાઈ ભખોડિયા, ચંદુભાઈ ભખોડીયા, શૈલેષભાઈ માલમ, ઘનશ્યામભાઈ ઘરસંડા, દુદાભાઈ બારૈયા, નયનભાઈ વાજા, સુરેશભાઈ ગોરડ, પરબતભાઇ કરગઠીયા, રાહુલ ચુડાસમા, ભરતભાઈ વાઠીયા, વિજયભાઈ ભાલીયા, સંજયભાઈ કેરવાડીયા, ગણપત ચૌહાણ, અશ્વિન કુમારખાણીયા, સંજયભાઈ કેરવાળીયા, જીગ્નેશ વાઘેલા, કિશોરભાઈ વાઘેલા, મિલનભાઇ ડાભી, દેવરાજભાઈ વાઘેલા, દેવરાજભાઈ ડેરવાળીયા, રવિભાઈ મકવાણા, સુજલભાઈ, ભાવેશભાઈ ચૌહાણ, અરવિંદભાઈ વાછાણી સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. હિન્દી સમાજ / ભાષા ભાષી સેલના નરેન્દ્રસિંહ ઠાકુર, ઘનશ્યામભાઈ મીશ્રા, કૌશતુબભાઈ મિશ્રા, લક્ષ્મીબેન મિશ્રા, બિન્દેશભાઈ, સુધીરસિંહ ઠાકુર, ગીતાબેન તિવારી, લાલદેવ પાસવાને, સુરેશ રાજભર, અરવિંદ રાજમર, જીતેન્દ્ર મ્હાતે, ગુડ્ડુ કાપરી, ઓમપ્રકાશભાઇ, સેવનાથભાઈ, ભીમભાઇ, દિનાનાથભાઇ, નવીન દુબે, દિનેશ બાપુ, નિલેશભાઈ, ધર્મેન્દ્ર ઠાકુર, નવીન યાદવ, ધનંજયસિંહ, જયસિંહ, સીમા અગ્રવાલ, સાવિત્રી યાદવ, ઘનશ્યામ મિશ્રા, રાની મિશ્રા, જીલી મિશ્રા, કિરણસિંહ, કાજલસિંહ, અંજલિ મિશ્રા, રાકેશસિંહ, અનિલભાઈ, દેવેશ પ્રસાદ, પંકજસિંહ સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. કંસારા સમાજના હસમુખભાઇ ખાખી, સુરેશભાઈ શેઠ, પ્રવીણભાઈ કરથીયા, હરીશભાઈ શેઠ, ભાવિનભાઇ ખાખી, ભરતભાઇ કાગડા, રજનીભાઈ ખોખરા, મુકેશભાઈ માવાણી, જયેશભાઇ શેઠ સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. રાજસ્થાન રાજપુરોહિત સમાજના બસ્તીસિંહ રાજપુરોહિત (પ્રમુખ), કિશોરસિંહ રાજપુરોહિત(ઉપપ્રમુખ), ગજેન્દ્રસિંહ રાજપુરોહિત (ઉપપ્રમુખ), શિવકુમાર રાજપુરોહિત (ચેરમેન), ભવાનીસીંહ રાજપુરોહિત (ચેરમેન), ભરતસિંહ રાજપુરોહિત (મહામંત્રી), પ્રકાશસિંહ રાજપુરોહિત, ગોપાલસિંહ રાજપુરોહિત, પ્રવિણસિંહ રાજપુરોહિત, રાહુલસિંહ રાજપુરોહિત સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. નેપાળી જનજાગળતિ સમાજ રાજકોટના વિક્રમસિંહ ટમટા, મોહનસિંહ, રમેશભાઈ, બલભદ્રભાઈ, નરેશભાઈ, રેતકભાઈ, મેનસિંહ ચોકસી, સંદીપભાઈ, રામસિંહ, અશોકભાઈ, રિવાદેવી સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો.
વાલ્મીકિ સમાજના દક્ષાબેન નીતિનભાઈ વાઘેલા (ઉપાધ્યક્ષ, રાજકોટ શહેર ભાજપ), નીતિનકુમાર વાઘેલા, મુકેશભાઈ પરમાર, અજયભાઈ વાઘેલા, યતીનભાઈ વાઘેલા, પિન્ટુભાઈ પુરલીયા, પરસોતમભાઈ મકવાણા, પ્રશાંત વાળા, કપિલ વાઘેલા, રામ પરમાર, કિરીટ વાઘેલા, વિરાટ વાઘેલા, મયુર નારોલા, ગૌતમ ચૌહાણ, યૌવન મેવાડા, ભરતભાઈ વાઘેલા, છગનભાઈ વાઘેલા, રમેશભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, પ્રવિણભાઇ સોઢા, દીપક વાઘેલા, અરવિંદ રાઠોડ, રવિ વાઘેલા, રૂપેશ પરમાર, ચમનભાઈ પરમાર, પરસોતમભાઈ નૈયા, દિલીપભાઈ વાઘેલા, ચંદ્રકાંતભાઈ ચૌહાણ, પ્રીત લઢેર, ભરતભાઈ મેવાડા, ચિન્ટુભાઈ વાણીયા, મુકેશભાઈ વાળા, ભાવિન સોલંકી, જયસુખભાઈ ચૌહાણ, ધર્મેશ ચૌહાણ, દિપકભાઈ ગોરી, નીતિનભાઈ ઝાલા, મનસુખ ઝાલા, અનિલબાપુ વાળા, રાજેશ સોલંકી, વિપુલ વાઘેલા, સન્ની સોઢા, સંજય ચૌહાણ, જીતુ બારૈયા, રવિ મકવાણા, ભરત રાઠોડ, જીગ્નેશ ઘાવરી, નીલદિપ ઝાલા, ચેતન ગોહેલ, રામ પરમાર, નીતિન ઝાલા, જગદીશ ઘાવરી, વિરલ વાઘેલા, મયુર નારોલા, મનોજ શિંગાળા, કિશોર પરમાર સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. શીખ સમાજના હરિસિંઘભાઈ સુચરીયા, ભગતસિંઘ સુચરીયા, અમરશેરસીંઘ સુચરીયા, દયાલસીંઘ દખણી, શૈલેષ પંડ્યા સહિતનાએ મહાઆરતીનો લાભ લીધો હતો. મુસ્લીમ સમાજ રાજકોટ લઘુમતી મોરચોના રાજુભાઈ દલવાણી, આશિફભાઈ સલોત, જાહીદભાઈ દલ, ડો. કડીવાર સાહેબ, ફિરોઝભાઈ ડેલા, યુસુફભાઈ કટાર, યાકુબભાઈ પઠાણ, અનવરભાઈ દલ, યાસીનભાઈ હેરેજા, સુલતાનભાઈ સુમરા, સલીમભાઈ દસાડીયા, આશિફભાઈ શેખ, ફારુકભાઈ કટારીયા, મહેબુબભાઈ અજમેરી, અજીજભાઇ કઈડા, મુનાવરખાન પઠાણ, શાહનવાઝ સિદ્દીકી, કારૂભાઈ મુરાગીયા સહિતનાઓ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. વોર્ડ નં ૧૫ તેમજ વોર્ડ નં.૧૬ ના જયાબેન સોલંકી, શાંતુબેન ગોહેલ, દિવાળીબેન મકવાણા, મધુબેન સાગઠીયા, જયશ્રીબેન સોલંકી, શોભનાબેન જીંજરીયા, બાલુબેન પરમાર, બીપીનભાઇ સોલંકી, મૌલિકભાઈ પરમાર, અશોકભાઈ બોરીચા, નીતિનભાઈ વ્યાસ (પૂર્વ કોર્પોરેટર), રત્નાભાઈ મોરી, દિલીપભાઈ વ્યાસ, સોમાભાઈ ભાલીયા, વિનોદભાઈ કુમારખાણીયા, મિહિરભાઈ વ્યાસ, અજયભાઈ રાઠોડ, નવીન યાદવ, ધર્મેન્દ્ર ઠાકુર, નવીન દુબે, પ્રમોદ ચૌહાણ, વિરેન્દ્ર ચૌહાણ, નિલેશભાઈ હેરાભા, જયસિંહ જાડેજા, જયપાલભાઈ કાઠી, મહેશભાઈ રાજપરા, ઉજેશભાઈ દેશાણી, અજયભાઈ ચાવડા રવિભાઈ પાલ, કાનાભાઈ શિયાળ, પરેશભાઈ સોલંકી, દિનેશભાઈ જાદવ, ધર્મેશભાઈ સોલંકી, કેતનભાઇ કુમારખાણિયા, જીતુભાઈ બાંભણીયા, કાનાભાઈ શિયાળ, ગોવિંદભાઈ શિયાળ, ધીરૂભાઈ શિયાળ, વિજયભાઈ ચાવડા, વિરાજભાઈ છાયા, અશ્વિનભાઇ કુમારખાણીયા સહિતનાઓ હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો. શ્રી ગણપતિ મંગલ મહોત્સવનો નવમા દિવસે મેડીકલ કોલેજ એઈમ્સ કેમીસ્ટ એસોસિએશન, વેપાર એસોસિએશન, ચેમ્બર્સ ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર્સ, એન્જીનીયરીંગ એસો. ટેલીફોન, સૌરાષ્ટ્ર કચ્છ (નલીન ઝવેરી) પૂર્વ સિન્ડીકેટ સભ્ય, પૂર્વ કુલપતિ, વકિલો, સી.એ., શાળાપ્રકોલેજ સંચાલક મંડળ, યુનિ.ના કર્મચારી અને કુલપતિશ્રીઓ મહાઆરતીનો લાભ લેશે સાથે વોર્ડ નં.૧૭ તથા ૧૮ ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીમાં જોડાશે. આજની આરતીના ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ ડૉ. ચેતન લાલસેતા અને પરિમલભાઈ પરડવા જવાબદારી સંભાળી રહયા છે. આજે સાંજે ૪.૩૦ કલાકે બહેનો માટે - ઓપન રાજકોટ પાણી પુરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આજે રકતદાન કેમ્પનું આયોજન સાંજે ૬ થી ૯ કલાકે તેમજ આજે સાંજે ૭.૩૦ કલાકે ભાઈઓ-બહેનો માટે ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા રાખવામાં આવેલ છે. શહેર ભાજપ દ્વારા શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ આયોજીત કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહારાજના દર્શનનો લહાવો લેવા અને સાંસ્કળતિક અને ભકિતસભર કાર્યક્રમોમાં તેમજ આજની લાડુ જમણ સ્પર્ધામાં ભાગ લેવા ભાઈઓ બહેનોને તેમજ શહેરીજનોને ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને શહેર પ્રમુખ ડૉ.માધવ દવે, મહામંત્રી અશ્વિન મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કર્યો છે.
(3:19 PM IST)










