News of Sunday, 7th September 2025
રાજકોટમાં સવારના 3 કલાકમાં અડધો ઈંચ પાણી પડયુ: મોસમનો કુલ વરસાદ 30.76 ઈંચ

રાજકોટ: શહેરમાં સવારના ૭ થી 10 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 14 મીમી, વેસ્ટ ઝોનમાં 13 મીમી તથા ઈસ્ટ ઝોનમાં 11 મીમી વરસાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે. આ સાથે શહેરમાં સીઝનનો કુલ વરસાદનો આંક 30.76 ઈંચ પહોંચ્યો છે.
(11:54 AM IST)










