<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

કાયદો બધા માટે સરખોઃ રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી, અને રૂરલ એસપી કચેરીના કર્મચારીઓ હેલ્‍મેટ ન પહેરતાં દંડાયા

 

રાજકોટઃ આજથી ફરજીયાત હેલ્‍મેટની અમલવારીને પગલે શહેર પોલીસ કમિશનર કચેરી અને રૂરલ એસપી કચેરીના ગેઇટ પાસે પણ ખાસ ડ્રાઇવ યોજાઇ હતી અને જે પોલીસ કર્મચારીઓ હેલ્‍મેટ વગર આવ્‍યા તેને દંડ ફટકારવામાં આવ્‍યો હતો. કાયદો બધા માટે એક સમાન છે તેવું જણાવાયું હતું. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (

(12:18 PM IST)