<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાજકોટનો આજી-૧, ફોફળ તથા મોરબીનો મચ્‍છુ-૧, સુરેન્‍દ્રનગરનો વઢવાણ ભોગાવો ઓવરફલોઃ મચ્‍છુ-ર છલોછલ

ન્‍યારી-૧ ની સપાટી રર.૮૦ ફુટે પહોંચી : ૪-જીલ્લાના ર૦ ડેમોમાં ૦ાા થી ૩ાા ફુટ નવુ પાણી ઠાલવતા મેઘરાજા

રાજકોટ તા. ૮ :.. બંગાળની ખાડીની સિસ્‍ટમે રાજકોટ-મોરબી-જામનગર- સુરેન્‍દ્રનગર જીલ્લામાં હળવા-ભારે મેઘકૃપા વરસાવતા ર૪ કલાકમાં ર૦ ડેમોમાં અડધાથી ૩ાા ફુટ નવા પાણી આવ્‍યાનું સિંચાઇના કન્‍ટ્રોલ રૂમે ઉમેર્યુ હતું.

રાજકોટનો આજી-૧, ફોફળ ઉપરાંત મોરબીનો મચ્‍છુ-૧ તથા સુરેન્‍દ્રનગરનો વઢવાણ ભોગાવો-ર, ઓવરફલો થયા છે. જયારે મચ્‍છુ-ર, ડેમ છલોછલ બન્‍યો છે. રાજકોટનો ન્‍યારી-૧ ડેમની સપાટી રર.૮૦ ફુટે પહોંચી છે.

રાજકોટ જીલ્લો

ડેમનું   છેલ્લા ર૪      હાલની જીવંત

નામ   કલાકમાં       સપાટી ફુટમાં

વધારો

ફુટમાં

ભાદર  ૦.ર૩   ર૯.પ૦

ફોફળ  ૦.ર૦   રપ.પ૦

ઓવરફલો

આજી-૧        ૦.૦૭  ર૯.૦૦

ઓવરફલો

ગોંડલી ૦.૪૯  ૧પ.૦૦

વાછપરી       ૦.૩૦  ૧૧.૩૦

ન્‍યારી-૧       ૦.૧૬  રર.૯૦

ખોડાપીપર     ૦.૩૩  ૬.પ૦

કરમાળ        ૦.૬૦  ૪.૯૦

ઘેલો   ૦.૩૩  ર૩.૬૦

સોમનાથ

મોરબી જીલ્લો

મચ્‍છુ-૧        --      ૪ર.૦૦

ઓવરફલો

મચ્‍છુ-ર        ૩.૩૧  ૩૧.ર૦

છલોછલ

ડેમી-૧ ૧.ર૧   ૧૬.૩૦

બંગાવડી       ૩.ર૮   ૧ર.૪૦

ડેમી-૩ ૦.૩૯  ---

જામનગર જીલ્લો

ફોફળ-ર        ૦.૧૦  પ.૯૦

ંઉંડ-૧ ૦.૩૩  ર૧.૬૦

ઉંડ-ર  ૪.૭૬  ---

સુરેન્‍દ્રનગર જીલ્લો

વઢવાણ       ૦.૩૦  ૧૭.ર૦

ભોગાવો       

વઢવાણ       ૧.૩૮  ૧૯.૭૦

ભોગાવો                ઓવરફલો

ફલકૂ   ૦.૯૮  ૧૦.૦૦

(4:59 PM IST)