<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

અકિલા ન્યૂઝ : રાજકોટમાં હેલ્મેટની અમલવારીને લઈ લોકો અલગ અલગ રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે એક કાકા પોતાના માથે તપેલી રાખી વિરોધ નોંધાવ્યો હતો, તેમણે કહ્યું તિહાડ જેલમાં મોકલી દો પણ હેલ્મેટ તો નહીં જ પહેરું. : જુઓ વિડિયો

(3:23 PM IST)