News of Tuesday, 9th September 2025
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ :હાઇકોર્ટે ફાયર ઓફિસર અને એટીપીની ડિસ્ચાર્જ અરજી ફગાવી
રોહિત વિગોરા અને જયદીપ ચૌધરીએ અરજી કરી હતી:ગુનો બનતો નથી તેવી દલીલો ગ્રાહ્ય નથી તેવી હાઇકોર્ટની ટકોર

રાજકોટ : રાજકોટના બહુચર્ચિત ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ફાયર ઓફિસર અને એટીપીની ડિસ્ચાર્જ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે,
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં રોહિત વિગોરા અને જયદીપ ચૌધરીએ અરજી કરી હતી એમાં ગુનો બનતો નથી તેવી દલીલો ગ્રાહ્ય નથી તેવી હાઇકોર્ટની ટકોર કરી છે
રાજકોટના આ બહુચર્ચિત અગ્નિકાંડમાં નાના બાળકો સહિત 27 નિર્દોષ લોકોના મોત તપાસ બાદ મનપા અધિકારીઓ સહિત 15 સામે ગુનો નોંધાશે 15 શખ્સો સામે ગુનો નોંધી તેમને કરાયા જેલ હવાલે કરાયા છે
(2:26 PM IST)










