<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

રવીવારે રેવન્‍યુ તલાટીની રાજકોટમાં પરીક્ષાઃ ૪૯ કેન્‍દ્રોઃ ૪૯ હજાર ઉમેદવારોઃ જડબેસલાક સુરક્ષાના આદેશો

આગામી તા.૧૪ના રવીવારે રાજકોટ શહેર અને આસપાસના પરીક્ષા કેન્‍દ્રોમાં રેવન્‍યુ તલાટીની ભરતી માટે પરીક્ષા લેવાશેઃ ૧૬૯ કેન્‍દ્રો ઉપર ૪૯૦૨૭ ઉમેદવારો પરીક્ષા આપશેઃ જીલ્લા શિક્ષણાધીકારી કચેરીએ કન્‍ટ્રોલરૂમ બપોરે ૨થી૫ પેપરઃ  એડી કલેકટરનું સુપરવીઝન! શહેરના તમામ મામલતદારો ડે. કલેકટરોને નોડલ ઓફીસરની જવાબદારીઃસીટી-એસટી બસ સમયસર દોડાવવા અને જડબેસલાક સુરક્ષા બંદોબસ્‍ત અંગે કલેકટરના આદેશો.. 

(2:40 PM IST)