<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th September 2025

રાજાભાઇ ચાવડાની રોગી કલ્‍યાણ સમિતિમાં નિમણૂક

સૌરાષ્‍ટ્રની સૌથી મોટી રાજકોટ હોસ્‍પિટલમાં સેવા

રાજકોટ, તા. ૧૦:  જિલ્લા પંચાયતના સાથે સંકળાયેલ યુવા નેતા રાજાભાઈ ચાવડા (૧૦૮) ની કમિશ્‍નર આરોગ્‍ય વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલની રોગી કલ્‍યાણ સમિતિ, સભ્‍ય તરીકે નિમણૂક થતાં શુભેચ્‍છાકોમાં ખુશીનો માહોલ આવી ગયો છે

રાજાભાઈ ચાવડા છેવાડાનો માનવી સુધી પહોચીને આયુષમાન કાર્ડ કઢાવી આપી અને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સૌરાષ્‍ટ્ર ભર માથી આવતા દર્દીને પડતી મુશ્‍કેલીનો નિવારણ કરવામાં અગ્રેસર રહે છે.

 આ નિમણૂકને જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, આરોગ્‍ય વિભાગના ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી અને ધારાસભ્‍ય ભાનુબેન બાબરીયા,  મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, સાંસદ પરષોતમભાઈ રૂપાલા, રાજયસભાના સાંસદ કેશરિદેવસિંહ ઝાલા, સાંસદ રામભાઇ મોકરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પ્રભારી ધવલભાઈ દવે, પ્રમુખ અલ્‍પેશભાઇ ઢોલરીયા, મહામંત્રી નરેન્‍દ્રસિંહ જાડેજા, હરેશભાઈ હેરભા. રવિભાઈ માકડીયા તથા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, તથા રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, રાજકોટ જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈ ચાવડા તથા તાલુકા ભાજપાના પ્રમુખ કેયૂરભાઈ ઢોલરીયા, રાજકોટ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ કથીરિયા, વાંકાનેરના ધારાસભ્‍ય જીતુભાઈ સોમાણી, પડધરીના ધારાસભ્‍ય દુર્લભજીભાઈ દેથરિયા તથા ધારાસભ્‍ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલિયા તથા રાજકોટ જિલ્લા ભાજપાના આગેવાનએ  શુભેચ્‍છા પાઠવી છે. મો. નં. ૯૮ર૪૯ ર૬૩ર૮ રાજકોટ. 

(2:01 PM IST)