<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th September 2025

રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્‍ડના પેવેલીયનની થશે કાયાપલટ

રાજકોટ તા.૧૨ :..  રેસકોર્ષ ખાતે આવેલ માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્‍ટેડિયમના પેવેલીયનનું નવીનીકરણનો નિર્ણય લીધા બાદ હવે જૂનુ બિલ્‍ડિંગ દૂર કરી હવે નવુ બિલ્‍ડિંગ બનાવા માટે રૂા.૫.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થતાં આવતી કાલની સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત મંજૂર કરે આશરે ૨૧૫૦ ચો.મીટર સ્‍લેબ બીલ્‍ટઅપ એરીયામાં ફ્રેમ સ્‍ટ્રકચર લાગુ એરીયામાં સહ ડેવલોપ કરવામાં આવશે.

(3:36 PM IST)