તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 13th September 2025
અકિલા ન્યૂઝ : માં આદ્યશક્તિની આરાધના સાથે પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખનાર ગરબી મંડળ એટલે રાજકોટનું બજરંગ ગરબી મંડળ, બાળાઓએ માથે સળગતી ઈંઢોણી રાસની કરી પ્રેકટીશ, નવરાત્રી દરમિયાન બાળાઓ માથે સળગતી ઈંઢોણી લઈ કરશે માતાજીની આરાધના, જુઓ લાઈવ દ્રશ્યો અકિલા સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગિયા :જુઓ વિડીયો

(11:20 PM IST)










