<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્‍ટેડીયમના પેવેલીયનને નવા વાઘા પહેરાવાશે

પ.૧૭ કરોડનો ખર્ચ સ્‍ટેન્‍ડીંગમાં મંજુર

રાજકોટ : રેસકોર્ષ ખાતે આવેલ માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્‍ટેડિયમના પેવેલીયનનું નવીનીકરણનો નિર્ણય લીધા બાદ હવે જૂનુ બિલ્‍ડિંગ દૂર કરી હવે નવુ બિલ્‍ડિંગ બનાવા માટે રૂા.૫.૧૭ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેની ટેન્‍ડર પ્રક્રિયા પૂર્ણ થતાં આજની સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત આવતા સ્‍ટેન્‍ડીંગ કમીટીએ હરીઝંડી આપી છે. આશરે ૨૧૫૦ ચો.મીટર સ્‍લેબ બીલ્‍ટઅપ એરીયામાં ફ્રેમ સ્‍ટ્રકચર લાગુ એરીયામાં સહ ડેવલોપ કરવામાં આવશે.

(4:52 PM IST)