તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th September 2025
રાજકોટના પાંચ પોલીસ ઇન્સ્પેકટરોનું જુલુસમાં સરાહનીય કામગીરી બદલ જંગલેશ્વર એકતા કમીટી દ્વારા અભિવાદન

રાજકોટઃ મોહમ્મદ પેંગબર સાહેબની જન્મ જયંતીનું જુલુસ રાજકોટ શહેરમાં નીકળેલ હતું. આ પ્રસંગે શહેરના પાંચ પીઆઈશ્રીઓ જેમાં ભક્તિનગર નગર પો. સ્ટે એમ. એમ. સરવૈયા, એ ડિવિઝન. બી. વી.બોરીસાગર, પ્ર.નગર વી. આર. વસાવા, ટ્રાફિક, ભાર્ગવ એમ જનકાત, પીએસઆઇ વસાવા વગેરેનુ એકતા કમિટી જંગલેશ્વરના, ઇબ્રાહીમભાઇ સોરા, ઈરફાન કુરેશી, લાલાભાઇ માળકીયા, અફઝલભાઈ મહેતર, અસલમભાઈ ચુડાસમા, રવજીભાઈ ચાંડપા, મહેબુબભાઇ પરમાર તથા રાજકોટ મુસ્લિમ આગેવાનો અંને યૌમુન નબી ડે કમિટી સભ્યો યુનુસભાઈ જુણેજા, હબીબભાઈ કટારીયા, ફારૂકભાઇ બાવાણી, રજાકભાઈ જામનગરી, અસીમભાઈ અઘામ, ભુરાભાઈ દલવાણી, મહેબુબભાઇ અજમેરી, યુસુફભાઈ સોપારી,એસ. એસ. ડી. સહીતના આગેવાનો દ્વારા સરાહની કામગીરી બદલ તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં ઉત્કળષ્ટ સેવા બદલ સિલ્ડ, સાલ અને ફૂલહાર કરીને કામગીરીને બિરદાવી સન્માન તથા અભિવાદન કરેલું હતું.ત્યારની તસ્વીર.
(2:17 PM IST)










