<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

હાશ....કાલાવાડ રોડ- રૈયા રોડ ઉપર ડામર મઢવાનું શરૂ

રાજકોટઃ શહેરના મોટા ભાગના રાજમાર્ગો ઉપર ખાડાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે ત્‍યારે મનપા દ્વારા કાલાવાડ રોડ, રૈયા રોડ સહિતના મુખ્‍ય માર્ગો ઉપર પેચવર્કથી પેવરકામ શરૂ કરવામાં આવ્‍યું છે. તંત્ર દ્વારા સમારકામ માટે ર કરોડનો કોન્‍ટ્રાકટ આપવામાં આવ્‍યો છે. શહેરીજનોને હવે ખાડાની હાલાકીમાંથી મુકિત મળશે.

(3:56 PM IST)