News of Thursday, 18th September 2025
રાજ વાટિકાનો કોમન પ્લોટ પેવિંગ બ્લોકથી મઢાશેઃ કામનો પ્રારંભ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડ પર આવેલ શ્રી રાજ વાટિકા સોસાયટીમાં કોમન પ્લોટમાં કોર્પોરેટરની ગ્રાંટમાંથી રૂ.૩.૭૫ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત વોર્ડ નં.૧૦ના કોર્પોરેટરોના હસ્તે કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કોર્પોરેટર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલા, જ્યોત્સનાબેન ટીલાળા, પ્રભારી રઘુભાઈ ધોળકિયા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, આનંદભાઈ માંકડીયા, રત્નદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, શિક્ષણ સમિતિ સભ્ય સંગીતાબેન છાયા, મયુરીબેન ભાલાળા, અનિરુધ્ધભાઈ મિયાત્રા, ભરતસિંહ જાડેજા, નીલેશભાઈ અનડકટ, જીતુભાઈ ગોહિલ, ચેતન્ય પંડ્યા, જયસુખભાઈ બારોટ, શ્યામ ડાભી, શ્યામ કટ્ટા, હર્ષદભાઈ જલુ, ભાવનાબેન સોજીત્રા, મેઘાબેન વૈષ્ણવ, જયનાબેન પરમાર, વિજયભાઈ ભટાસણા, જ્યોતિબેન, બેલાણી, અનુબેન રીબડીયા, સુધાબેન સુદાણી, ઉર્મિલાબેન સાંગાણી, રમાબેન સાવલીયા, રશ્મિબેન વેકરીયા, નીલાબેન કાપડીયા, તરૂબેન હડીયા, કોમલબેન લીંબાણી, અર્ચનાબેન પનારા, વી.એફ.કાપડીયા, જે.પી.સાવલીયા, પી.એમ.દોમડીયા, ડી.એમ.હડિયા, સી.એમ.સાંગાણી, કે.પી.તાળા, એચ.એમ.રીબડીયા, એસ.એમ.માથુકીયા, ડી.વી.વઘાસીયા, જી.બી.રાણપરીયા, માધાબાપા દોમડીયા, જતીનભાઈ વેકરીયા, બી.પી.સુદાણી, નીલેશભાઈ વેકરીયા, એલ.બી.બાંભણીયા, એસ.એમ.બેલાણી, જયેશભાઈ વસોયા, બી.એચ.પાઠક, મહાવીરસિંહ ચુડાસમા, એ.જે.પટેલ વગેરે ઉપસ્થિત રહેલ હતા
(3:36 PM IST)










