<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

અકિલા ન્યુઝ : રાજકોટના પુનિતનગર વિસ્તારમાં મનપાનો વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનું મીડિયા સમક્ષ કબુલાત, લીલુબેન જાદવ થયા ભાવુક, મારી છબી ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, મને બદનામ કરવામાં આવી રહી છે અને મારી આબરૂ લેવામાં આવી રહી છે, સમય આવ્યે હું ખુલીને બધી વાત કરીશ,અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યા છે.:જુઓ વિડીયો

(1:10 PM IST)