હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 20th September 2025
શ્રી હરી સોસાયટીમાં અવનવા પ્રાચીન રાસની તાલીમ લેતી બાળાઓ

રાજકોટઃ ર્માં ચામુંડા ગરબી મંડળ દ્વારા શ્રી હરી સોસાયટી શેરી નં-૮, કપીલા હનુમાન મંદિર પાસે પાંચ વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીની ૫૩ બાળાઓ દ્વારા ટીપ્પણી રાસ, દાંડીયા રાસ, ખંજરી રાસ, ગરબા રાસ, નાટક તથા અન્ય કૃષ્ણ લીલા કૃતી, ભુવા રાસ, મહીસાસુર વધ રજૂ કરવામાં આવે છે. તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:43 AM IST)










