<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

વિપક્ષના મુદ્દાની ચર્ચા ન થતા વોકઆઉટ : બહાર પણ વિરોધ : જુઓ વિડિયો

 

રાજકોટ : કોંગ્રેસના નગરસેવકોએ આજે જનરલ બોર્ડમાં વિવિધ મુદ્દે ચર્ચા  કરવા માટે શાસકોને રજૂઆત કરી હતી પણ ચર્ચા ન થતા કોંગી કોર્પોરેટરો કોમલબેન ભારાઇ, વશરામભાઇ સાગઠીયા તથા મકબુલ દાઉદાણીએ સભાગૃહમાંથી વોકઆઉટ કરી મનપા પટાંગણમાં પ્‍લે કાર્ડ દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જો કે સામાન્‍ય સભા પહેલા પણ વિજીલન્‍સ પોલીસ સાથે પ્‍લે કાર્ડ માટે થયેલ ઝપાઝપીના ઉપરોકત તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(2:53 PM IST)